Utilization Of Electrical Energy (3340903) MCQs

MCQs of Electric Traction

Showing 1 to 10 out of 24 Questions
1.
Which is used as electric drive in electric traction system
ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમમાં કઈ ઇલેક્ટ્રિક ડ્રાઈવ વપરાય છે
(a) Petrol-powered
ડીઝલ એન્જિન થી ચાલતી
(b) From a diesel engine running
પેટ્રોલ એન્જિનથી ચાલતી
(c) From battery running
બેટરી થી ચાલતી
(d) All
તમામ
Answer:

Option (d)

2.
Efficiency of Steam engine drive
સ્ટીમ એન્જિન ડ્રાઇવની એફીસીયન્સી
(a) 8 to 10%
(b) 30 to 35%
30 to 35 %
(c) 50%
30 to 35 %
(d) 60%
Answer:

Option (b)

3.
In Dc track electrification system operating voltage is
ડીસી ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ ઓપરેટીગ વોલ્ટેજ હોય છે
(a) 415V
(b) 600V
(c) 1500V to 3000V
1500V to 3000v
(d) B and C
Answer:

Option (d)

4.
Types of train service
ટ્રેન સર્વિસ ના પ્રકાર
(a) Online services
ઓનલાઈન સર્વિસ મેઇન
(b) Urban services
અર્બન સર્વિસ
(c) sub-urban services
સબઅર્બન સર્વિસ
(d) B and C
Answer:

Option (d)

5.
Element of speed time curve
સ્પીડ ટાઇમ કર્વ ના એલિમેન્ટ
(a) Coasting.
કોસ્ટિંગ
(b) Initial acceleration.
ઇનિસીઅલ એસિલરેશન
(c) Constant speed.
કોન્સટંટ સ્પિડ
(d) All of these.
બધા જ
Answer:

Option (d)

6.
Which Period is absent in Urban Train Service
અર્બન ટ્રેન સર્વિસ ની અંદર કયો પિરિયડ હોતો નથી
(a) Acceleration
એસિલરેશન
(b) Free running
ફ્રિ રનિંગ
(c) Coasting
કોસ્ટિંગ
(d) Braking
બ્રેકિંગ
Answer:

Option (b)

7.
Area inside of the speed time curve is represent that
સ્પીડ ટાઈમ કર્વની અંદર આવતો એરીયા શુ રીપ્રેઝન્ટ કરે છે
(a) Acceleration of the train time taken by the
ટ્રેઈન નું એસિલરેશન
(b) Time taken by the train
ટ્રેઈન દ્વારા લેવામાં આવતો સમય
(c) Distance travelled by the train
ટ્રેઈન દ્વાર કાપવામાં આવેલ અંતર
(d) Crest speed
ક્રેસ્ટ સ્પીડ
Answer:

Option (c)

8.
In Main line service
મેઈન લાઈન સર્વિસ માં
(a) Acceleration and braking periods are long
એસિલરેશન અને બ્રેકિંગ લાંબા હોય છે
(b) Acceleration and braking periods are short
એસિલરેશન અને બ્રેકિંગ ટુકા હોય છે
(c) Free run and coasting periods are long
કોસ્ટિંગ અને ફ્રિ રનિંગ લાંબા હોય છે
(d) Both B and C
B and C બંને
Answer:

Option (d)

9.
The main line service distance between two stops is?
મેઇન લાઇન સર્વિસ ની અંદર બે સ્ટોપ વચ્ચેનું અંતર
(a) 5KM
(b) 10KM
(c) 5 TO 10KM
(d) More than 10KM
10KM થી વધુ
Answer:

Option (d)

10.
Factors affecting to Schedules speed
શેડ્યુલ સ્પીડ ને અસર કરતા પરિબળો
(a) Maximum speed
મેક્ષિમ્મ સ્પીડ
(b) Acceleration and braking
એસિલરેશન અને બ્રેકીંગ
(c) Stoppage time
સ્ટોપેજ ટાઇમ
(d) All
બધા જ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 24 Questions