Utilization Of Electrical Energy (3340903) MCQs

MCQs of Electric Traction

Showing 11 to 20 out of 24 Questions
11.
Distance between two stop of suburban line service
સબઅર્બન લાઇન સર્વિસ ની અંદર બે સ્ટોપ વચ્ચેનું અંતર
(a) Less than mainline service
મેઈન લાઈન સર્વિસ થી ઓછુ
(b) More than urban services
અર્બન સર્વિસ થી વધુ
(c) 1 to 10km
1 to 10KM
(d) All
બધાજ
Answer:

Option (d)

12.
Which braking involves saving energy
કયા બ્રેકિંગ માં એનર્જી સેવિંગ થાય છે
(a) Dynamic
ડાયનેમિક
(b) Plugging
પ્લગિંગ
(c) Regenerative
રીજનરેટિવ
(d) All of the above
બધા જ
Answer:

Option (c)

13.
Which of this is mechanical braking
આમાંથી કઈ મિકેનિકલ બ્રેકિંગ છે
(a) Pneumatic braking
ન્યુમેટીક બ્રેકિંગ
(b) Plugging
પ્લગિંગ
(c) Dynamic braking
ડાયનેમિક બ્રેકિંગ
(d) Regenerative braking
રીજનરેટિવ બ્રેકિંગ
Answer:

Option (a)

14.
Which of these is the method of electric braking
આમાં ની કઈ ઈલેક્ટ્રીક બ્રેકિંગ ની મેથડ છે
(a) Dynamic
ડાયનેમિક
(b) Plugging
પ્લગિંગ
(c) Regenerative
રીજનરેટિવ
(d) All of above
બધા જ
Answer:

Option (d)

15.
Polarity of supply voltage is reverse in which braking
સપ્લાય વોલ્ટેજ ની પોલારીટી કયા બ્રેકિંગ માં રિવર્સ હોય છે
(a) Regenerative braking
રીજનરેટિવ
(b) Dynamic braking
ડાયનેમિક
(c) Plugging
પ્લગિંગ
(d) None of these
એક પણ નહિ
Answer:

Option (c)

16.
Which motor is more suitable for traction service
કઈ મોટર ટ્રેક્શન સર્વિસ માટે વધુ સુટેબલ છે
(a) DC series motor
ડીસી સીરીઝ મોટર
(b) DC shunt motor
ડીસી શંટ મોટર
(c) Single phase ac series motor
સિંગલ ફેઝ એસી સીરીઝ મોટર
(d) Three phase induction motor
થ્રી ફેઝ ઈન્ડક્શન મોટર
Answer:

Option (a)

17.
Series motor is more suitable for which
સીરીઝ મોટર કઈ સર્વિસ માટે વધુ સુટેબલ છે
(a) Urban services
અર્બન સર્વિસ
(b) sub-urban services
સબ અર્બન સર્વિસ
(c) Main line services
મેઈન લાઈન સર્વિસ
(d) All
બધા જ
Answer:

Option (c)

18.
Train schedule speed can be increased by
ટ્રેનની શેડ્યુલ સ્પીડ વધારી શકાય છે
(a) Increasing the acceleration and retardation
એસીલરેસન અને રીટાર્ડેસન વધારીને
(b) Increasing the crest speed
ક્રેસ્ટ સ્પીડ વધારીને
(c) Decreasing the duration of stop
સ્ટોપેજ ડયુરેસન ઘટાડી ને
(d) All of these
બધા જ
Answer:

Option (d)

19.
Which is not frequancy of single phase low frequancy system
સિંગલ ફેસ લો ફ્રિકવન્સી સિસ્ટમમાં કઈ ફિક્વન્સી હોતી નથી
(a) 50HZ
(b) 25HZ
(c) 16(2/3) HZ
16 (2/3)HZ
(d) B AND C
B and C
Answer:

Option (a)

20.
Kando is which type of system
કાન્ડો સિસ્ટમ કઈ સિસ્ટમનો પ્રકાર છે
(a) AC System
એસી સિસ્ટમ
(b) DC System
ડીસી સિસ્ટમ
(c) Composite system
કમ્પોસાઈટ સિસ્ટમ
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (c)

Showing 11 to 20 out of 24 Questions