Digital Electronics And Digital Instruments (3340904) MCQs

MCQs of Logic Gates And Wave Shaping Circuits

Showing 1 to 10 out of 22 Questions
1.
The voltages corresponding to LOW and HIGH levels respectively are given below. Identify the voltages which correspond to the negative logic system.
આપેલ પૈકી કયા વોલ્ટેજ નેગેટીવ લોજીક સીસ્ટમ માટે અનુક્રમે LOW અને HIGH લેવલ દર્શાવે છે?
(a) 0 V and 5 V
0 V અને 5 V
(b) –1.5 V and – 0.5 V
–1.5 V અને – 0.5 V
(c) 5 V and 0 V
5 V અને 0 V
(d) 1 V and 5 V
1 V અને 5 V
Answer:

Option (c)

2.
When will be the output of an AND gate is LOW?
એક AND ગેટનું આઉટપુટ ક્યારે LOW હશે?
(a) When any input is LOW
જયારે કોઈપણ ઈનપુટ LOW હોય
(b) When any input is HIGH
જયારે કોઈપણ ઈનપુટ HIGH હોય
(c) When all inputs are HIGH
જયારે બધા ઈનપુટ HIGH હોય
(d) When all input is LOW
જયારે બધા ઈનપુટ LOW હોય
Answer:

Option (a)

3.
AND operation is equivalant to
AND ઓપરેશન એ સાને સમતુલ્ય છે?
(a) Division
ડીવીઝન
(b) Union
યુનિયન
(c) Intersection
ઇન્ટરસેક્સન
(d) Both B and C
B અને C બન્ને
Answer:

Option (c)

4.
OR operation is equivalent to
OR ઓપરેશન એ સાને સમતુલ્ય છે?
(a) Division
ડીવીઝન
(b) Union
યુનિયન
(c) Intersection
ઇન્ટરસેક્સન
(d) Both B and C
B અને C બન્ને
Answer:

Option (b)

5.
When will be the output of a NOT gate is HIGH?
એક NOT ગેટનું આઉટપુટ ક્યારે HIGH હશે?
(a) The input is HIGH
જયારે ઈનપુટ HIGH હોય
(b) The input is LOW
જયારે ઈનપુટ LOW હોય
(c) The input is HIGH and LOW
જયારે ઈનપુટ HIGH અને LOW હોય
(d) None of the above
આપેલ પૈકી એકપણ નહી
Answer:

Option (b)

6.
The inverter gate is
ઈન્વરટર ગેટ કયો છે?
(a) NOT gate
NOT ગેટ
(b) OR gate
OR ગેટ
(c) AND gate
AND ગેટ
(d) None of the above
આપેલ પૈકી એકપણ નહી
Answer:

Option (a)

7.
The universal gate is
યુનિવર્સલ ગેટ કયો છે?
(a) NAND gate
NAND ગેટ
(b) OR gate
OR ગેટ
(c) AND gate
AND ગેટ
(d) None of the above
આપેલ પૈકી એકપણ નહી
Answer:

Option (a)

8.
The inputs of a NAND gate are connected together. The resulting circuit is
એક NAND ગેટના બધા ઈનપુટ એકબીજા સાથે જોડી દેવામાં આવે છે.તો પરિણમી સર્કિટ કઈ બનશે?
(a) OR gate
OR ગેટ
(b) AND gate
AND ગેટ
(c) NOT gate
NOT ગેટ
(d) None of the above
આપેલ પૈકી એકપણ નહી
Answer:

Option (c)

9.
The output of a_______gate is only 1 when all of its inputs are 1.
એક ગેટનું આઉટપુટ 1 હોય છે જયારે તેના બધા ઈનપુટ 1 હોય તો તે ગેટ કયો હશે?
(a) NOR
(b) XOR
(c) AND
(d) NOT
Answer:

Option (c)

10.
How many truth table entries are necessary for a four-input circuit?
ચાર ઈનપુટ ધરાવતી સર્કિટ માટે કેટલી ટ્રુથ ટેબલ એન્ટ્રી બનશે?
(a) 4
(b) 8
(c) 12
(d) 16
Answer:

Option (d)

Showing 1 to 10 out of 22 Questions