Digital Electronics And Digital Instruments (3340904) MCQs

MCQs of Boolean Algebra and Combinational Circuits

Showing 11 to 20 out of 23 Questions
11.
Which of the logical operations is represented by the + sign in Boolean algebra?
બુલિયન એલ્જીબ્રમાં કયું લોજીકલ કાર્ય + ની નિશાની દ્વારા દર્શાવામાં આવે છે?
(a) AND
(b) NAND
(c) NOT
(d) OR
Answer:

Option (d)

12.
A half adder is a ________ circuit.
હાફએડર એ કઈ પ્રકારની સર્કીટ છે?
(a) Combinational
કોમ્બિનેશનલ
(b) Sequential
સીક્વન્સીયલ
(c) Both A and B
A અને B બન્ને
(d) None
આપેલ પૈકી એકપણ નહી
Answer:

Option (a)

13.
Total number of inputs in a half adder is
હાફએડરમાં ટોટલ કેટલા ઈનપુટ હોય છે?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (a)

14.
A full adder has
ફૂલએડર માટે
(a) 2 inputs, 2 outputs
2 ઈનપુટ, 2 આઉટપુટ
(b) 3 inputs, 2 outputs
3 ઈનપુટ, 2 આઉટપુટ
(c) 2 inputs, 1 output
2 ઈનપુટ, 1 આઉટપુટ
(d) 3 inputs, 1 output
3 ઈનપુટ, 1 આઉટપુટ
Answer:

Option (b)

15.
In which operation carry is obtained?
ક્યાં કાર્યદરમિયાન કેરી વદ્દી આવે છે?
(a) Subtraction
બાદબાકી
(b) Addition
સરવાળો
(c) Multiplication
ગુણાકાર
(d) Both addition and subtraction
સરવાળો અને બાદબાકી બન્ને
Answer:

Option (b)

16.
The output of a full subtractor is same as
ફૂલ-સબસ્ટ્ટ્રેકટ્રરનું કાર્ય કોના જેવું છે?
(a) Half adder
હાફએડર
(b) Full adder
ફૂલએડર
(c) Half subtractor
હાફ-સબસ્ટ્ટ્રેકટ્રર
(d) Decoder
ડીકોડર
Answer:

Option (b)

17.
What is the requirement of a full subtractor circuit?
ફૂલ-સબસ્ટ્ટ્રેકટ્રર સર્કિટની જરૂરિયાત શું છે?
(a) Three inputs and two outputs
ત્રણ ઈનપુટ અને બે આઉટપુટ
(b) Three inputs and one output
ત્રણ ઈનપુટ અને એક આઉટપુટ
(c) Two inputs and two outputs
બે ઈનપુટ અને બે આઉટપુટ
(d) Two inputs and three outputs
બે ઈનપુટ અને બે આઉટપુટ
Answer:

Option (c)

18.
4 to 1 MUX would have
4 ટુ 1 મલ્ટીપ્લેક્ષર માટે કયું સાચું છે?
(a) 2 inputs
2 ઈનપુટ
(b) 3 inputs
3 ઈનપુટ
(c) 4 inputs
4 ઈનપુટ
(d) 5 inputs
5 ઈનપુટ
Answer:

Option (c)

19.
How many inputs and outputs required for multiplexer?
મલ્ટીપ્લેક્ષર માટે કેટલા ઈનપુટ અને આઉટપુટ જોઈએ?
(a) Many inputs and one output
ઘણાબધા ઈનપુટ અને એક આઉટપુટ
(b) One input and many outputs
એક ઈનપુટ અને ઘણાબધા આઉટપુટ
(c) One input and one output
એક ઈનપુટ અને એક આઉટપુટ
(d) None of the above
આપેલ પૈકી એકપણ નહી
Answer:

Option (a)

20.
How much input and output required for demultiplexer?
ડીમલ્ટીપ્લેક્ષર માટે કેટલા ઈનપુટ અને આઉટપુટ જોઈએ?
(a) One input and one output
એક ઈનપુટ અને એક આઉટપુટ
(b) Number of selection inputs and one output
જરૂર પૂરતા ઈનપુટ અને એક આઉટપુટ
(c) One input and many outputs
એક ઈનપુટ અને ઘણાબધા આઉટપુટ
(d) None of the above
આપેલ પૈકી એકપણ નહી
Answer:

Option (c)

Showing 11 to 20 out of 23 Questions