Digital Electronics And Digital Instruments (3340904) MCQs

MCQs of Sequential Circuits

Showing 21 to 23 out of 23 Questions
21.
A RAM has an operation like
RAM નું કાર્ય કોના જેવું છે?
(a) Read
રીડ
(b) Write
રાઈટ
(c) A and B
A અને B બન્ને
(d) None of the above
આપેલ પૈકી એક પણ નહી
Answer:

Option (c)

22.
EPROM contents can be erased by exposing it to
EPROM ના કન્ટેન્ટને ઈરેઝ કરવા શાનો ઉપયોગ કરવામાં આવે છે?
(a) Ultraviolet rays
અલ્ટ્રાવાયોલેટ કિરણો
(b) Infrared rays
ઈન્ફ્રારેડ કિરણો
(c) Burst of microwaves
માઇક્રોવેવ કિરણો
(d) Intense heat radiations
સખત ગરમ કિરણો
Answer:

Option (a)

23.
Which of the following is not a transmission medium?
આપેલ પૈકી કયું ટ્રાન્સમિસનનું માધ્યમ નથી?
(a) Telephone lines
ટેલીફોન લાઈન
(b) Coaxial cables
કોએક્ષિઅલ કેબલ
(c) Modem
મોડેમ
(d) Microwave systems
માઇક્રોવેવ સીસ્ટમ
Answer:

Option (c)

Showing 21 to 23 out of 23 Questions