Digital Electronics And Digital Instruments (3340904) MCQs

MCQs of Sequential Circuits

Showing 1 to 10 out of 23 Questions
1.
A digital system consists of _____ types of circuit.
ડીજીટલ સીસ્ટમ કેટલા પ્રકારની સર્કીટ ધરાવે છે?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (a)

2.
A flip flop is a _______ circuit.
ફ્લીપ ફ્લોપ એ કેવી સર્કીટ છે?
(a) Combinational
કોમ્બીનેશનલ
(b) Sequential
સીક્વન્સીયલ
(c) Both A and B
A અને B બન્ને
(d) None
આપેલ પૈકી એક પણ નહી
Answer:

Option (b)

3.
A digital circuit that can store one bit is a
કઈ ડીજીટલ સર્કીટ બીટ મુજબ સંગ્રહ કરે છે?
(a) XOR gate
XOR ગેટ
(b) flip-flop
ફ્લીપ ફ્લોપ
(c) gate
ગેટ
(d) register
રજીસ્ટર
Answer:

Option (b)

4.
Which circuit is used between two systems having two different codes?
બે અલગ અલગ કોડ વાળી સીસ્ટમ વચ્ચે કઈ સર્કીટ વપરાય છે?
(a) Sequential
સીક્વન્સીયલ
(b) Combinational
કોમ્બીનેશનલ
(c) Both A and B
A અને B બન્ને
(d) Conversion
કન્વર્સન
Answer:

Option (d)

5.
In the toggle mode, a JK flip-flop has
ટોગલ મોડ માં JK ફ્લીપ ફ્લોપ માટે
(a) J = 0, K = 0
(b) J = 1, K = 1
(c) J = 0, K = 1
(d) J = 1, K = 0
Answer:

Option (b)

6.
The truth table for an S-R flip-flop has how many VALID entries?
S-R ફ્લીપ ફ્લોપના ટ્રુથ ટેબલમાં કેટલી વેલીડ એન્ટ્રી હોય છે?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (c)

7.
The characteristic of J-K flip-flop is similar to
J-K ફ્લીપ ફ્લોપની લાક્ષણીકતા કોના જેવી છે?
(a) S-R flip-flop
S-R ફ્લીપ ફ્લોપ
(b) D flip-flop
D ફ્લીપ ફ્લોપ
(c) T flip-flop
T ફ્લીપ ફ્લોપ
(d) Gated T flip-flop
Gated T ફ્લીપ ફ્લોપ
Answer:

Option (a)

8.
Master-slave flip flop consists of ________ flip-flop(s).
માસ્ટર સ્લેવ ફ્લીપ ફ્લોપમાં કેટલા ફ્લીપ ફ્લોપ હોય છે?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (b)

9.
Flip-flops are
ફ્લીપ ફ્લોપ કેવા સાધનો છે?
(a) Stable devices
સ્ટેબલ ડિવાઈસ
(b) Astable devices
એસ્ટેબલ ડિવાઈસ
(c) Bistable devices
બાઈસ્ટેબલ ડિવાઈસ
(d) Monostable devices
મોનોસ્ટેબલ ડિવાઈસ
Answer:

Option (c)

10.
A stack is also known as
સ્ટેકને બીજી _____ રીતે પણ ઓળખવામાં આવે છે.
(a) FIFO memory
FIFO મેમરી
(b) Flash memory
Flash મેમરી
(c) LIFO memory
LIFO મેમરી
(d) LILO memory
LILO મેમરી
Answer:

Option (c)

Showing 1 to 10 out of 23 Questions