Wiring Estimating, Costing and Contracting (3350901) MCQs

MCQs of Elements of Estimating and concepts of contracting

Showing 11 to 20 out of 23 Questions
11.

In which type of estimation work completed in parts?

કયા પ્રકારનાં અંદાજનું કાર્ય ભાગોમાં પૂર્ણ થાય છે?

(a)

Approximate

આશરે

(b)

Scientific

વૈજ્ઞાનિક

Answer:

Option (a)

12.

Estimation of material cost become easy by using

સામગ્રી કિંમતનો અંદાજ કોનો ઉપયોગ કરીને સરળ બને છે?

(a)

Price catalogue

ભાવ સૂચિ

(b)

Schedule of rates(S.O.R.)

 દરનું શેડ્યૂલ

(c)

Either a or b

એ અથવા બી

(d)

None of above

ઉપરોક્ત કોઈ નહિ

Answer:

Option (c)

13.

Schedule of Rates published for how many years?

દરોનું સૂચીપત્રક કેટલા વર્ષ માટે પ્રકાશિત થાય છે?

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (c)

14.

Highly skilled laboures are

ખૂબ કુશળ કારીગર એ____હોય છે.

(a)

Technical Expert

તકનીકી નિષ્ણાત

(b)

Less experience

ઓછો અનુભવી

(c)

Lack of experience

અનુભવ વગરના

(d)

Work as a helper

મદદગાર તરીકે કામ કરે

Answer:

Option (a)

15.

Unskilled laboures are

 અકુશળ કારીગરો એ_____હોય છે.

(a)

Technical Expert

તકનીકી નિષ્ણાત

(b)

Less experience

ઓછો અનુભવી

(c)

Lack of experience

અનુભવ વગરના

(d)

Work as a helper

મદદગાર તરીકે કામ કરે

Answer:

Option (d)

16.

Standard Purchase Procedure is

પ્રમાણભૂત ખરીદી પ્રક્રિયા _____ હોય છે.

(a)

Inquiry based

તપાસ આધારિત

(b)

Tender based

ટેન્ડર આધારિત

(c)

Rate contract

ભાવ કરાર

(d)

All the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

17.

Inquiry based purchase procedure used for amount of?

પૂછપરછ આધારિત ખરીદી પ્રક્રિયા કેટલી કીમત સુધી હોય છે?

(a)

10000

(b)

25000

(c)

50000

(d)

75000

Answer:

Option (b)

18.

Government, Semi-government and public organization adopt which purchase procedure?

સરકાર, અર્ધ-સરકારી અને જાહેર સંસ્થા કઇ ખરીદી પ્રક્રિયા અપનાવે છે? 

(a)

Inquiry based

તપાસ આધારિત

(b)

Tender based

ટેન્ડર આધારિત

(c)

Rate contract

ભાવ કરાર

(d)

All the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (b)

19.

The method to prepare unit cost for purchase of material or to do work is known as?

સામગ્રીની ખરીદી માટે અથવા કામ કરવા માટે યુનિટ કોસ્ટ બનાવવા કઈ પદ્ધતિ વપરાય છે? 

(a)

Inquiry based

તપાસ આધારિત

(b)

Tender based

ટેન્ડર આધારિત

(c)

Rate contract

ભાવ કરાર

(d)

All the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (c)

20.

A promise with some consideration is called?

કેટલીક વિચારણા સાથે પ્રોમિસ આપવામાં આવે છે તેને શું કહે છે?

(a)

Agreement

એગ્રીમેન્ટ

(b)

Tender

ટેન્ડર

(c)

Contract

કરાર

(d)

None of above

ઉપરોક્ત કોઈ નહી

Answer:

Option (a)

Showing 11 to 20 out of 23 Questions