Wiring Estimating, Costing and Contracting (3350901) MCQs

MCQs of Estimating and Costing of Repairs and Maintenance of Electrical Devices and Equipment

Showing 11 to 15 out of 15 Questions
11.

Maintenance carried out to prevent major breakdown or failure is called?

મુખ્ય ભંગાણ અથવા ફેઇલ્યોરને રોકવા માટે કરવામાં આવતી જાળવણીને શું કહેવામાં આવે છે?

(a)

Breakdown

બ્રેકડાઉન

(b)

Preventive

પ્રિવેન્ટીવ

(c)

Routine

નિયમિત

(d)

None of the above

ઉપર્યુક્ત કોઈ નહિ

Answer:

Option (b)

12.

Star Delta starter use for motor upto

સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કેટલા રેટીંગની મોટર સુધી થાય છે? 

(a)

1 HP

(b)

5 to 15 HP

(c)

25 HP

(d)

50 HP

Answer:

Option (b)

13.

Clip on meter use to measure

ક્લિપ ઓન મીટરનો ઉપયોગ માપવા શું માટે થાય છે? 

(a)

AC current

AC કરંટ

(b)

DC current

DC કરંટ

(c)

AC voltage

AC વોલ્ટેજ

(d)

DC voltage

DC વોલ્ટેજ

Answer:

Option (a)

14.

Speed of rotating machine measured by

મશીનની ગતિ માપવા શેનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Clip on meter

ક્લિપ ઓન મીટર

(b)

Phase sequence indicator

ફેજ સિક્વન્સ ઇન્ડીકેટર

(c)

Techo-meter

ટેકો-મીટર

(d)

Thermometer

થર્મોમીટર

Answer:

Option (c)

15.

Electromagnetic relay work on the principle of

ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે ક્યાં સિદ્ધાંત પર કામ કરે છે?

(a)

Heating effect

હીટિંગ ઇફેક્ટ

(b)

Magnetic effect

ચુંબકીય અસર

(c)

Chemical effect

રાસાયણિક અસર

(d)

Eddy current effect

એડી કરંટ અસર

Answer:

Option (b)

Showing 11 to 15 out of 15 Questions