Power Electronics (3350903) MCQs

MCQs of SCR Protection and Commutating Circuits

Showing 11 to 10 out of 20 Questions
11.

Which of the following thermal resistance parameters depends on the size of the device and the clamping pressure?

નીચેનામાંથી કયા થર્મલ રેઝિસ્ટન્સ પરિમાણો ઉપકરણના કદ અને ક્લેમ્પિંગ દબાણ પર આધાર રાખે છે?

(a)

θsa

(b)

θcs

(c)

θjc

(d)

None

Answer:

Option (b)

12.

The sink to ambient thermal resistance of SCR θsa depends on_____.

SCRના સીંકથી એમ્બિયન્ટ થર્મલ રેઝિસ્ટન્સ ______પર આધાર રાખે છે.

(a)

The flatness of the device

ડીવાઇસની ફ્લેટનેસ

(b)

The length of the device

ડીવાઇસની લંબાઈ

(c)

The current carrying capabilities

કરંટ કેરીંગ કેપબીલીટી

(d)

Is independent on thyristor configuration

થાઈરીસ્ટરના કોફ્યુગ્રેશન

Answer:

Option (d)

13.

Pav×(θjc+θcs+θsa)=

(a)

Maximum specified temperature

મહત્તમ સ્પેસિફિક તાપમાન

(b)

Energy lost

એનર્જી લોસ્ટ

(c)

Difference in temperature between junction & ambient

જંકશન અને એમ્બિયન્ટ તાપમાન વચ્ચેનો તફાવત

(d)

Sum of junction & ambient temperature

જંકશન અને એમ્બિયન્ટ તાપમાન નો સરવાળો

Answer:

Option (c)

14.

Heat dissipation from heat sink mainly takes place by_______.

હીટ ડીસીપેશન હીટ સિંકથી મુખ્યત્વે _______ દ્વારા થાય છે.

(a)

Radiation

રેડિયેશન

(b)

Convection

કન્વેકશન

(c)

Absorption

એબ્સોર્પ્શન

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

15.

In the ___________ type of mounting the SCR is pressed between two heat sinks.

SCR ના ક્યાં માઉન્ટિંગના પ્રકારમાં SCRને  બે હીટ સિંક વચ્ચે દબાવવામાં આવે છે.

(a)

Bolt-down mounting

બોલ્ટ-ડાઉન માઉન્ટિંગ

(b)

Stud-mounting

સ્ટડ- માઉન્ટિંગ

(c)

Press-pak mounting

પ્રેસ-પેક માઉન્ટિંગ

(d)

Cross-fit mounting

ક્રોસ-ફીટ માઉન્ટિંગ

Answer:

Option (c)

16.

The voltage safety factor (VSF) for an SCR is the ratio of___________.

SCR માટે વોલ્ટેજ સેફટી ફેક્ટર (VSF) એ __________નો ગુણોત્તર છે.

(a)

Peak working voltage & peak reverse repetitive voltage

પીક વર્કિંગ વોલ્ટેજ અને પીક રિવર્સ રીપીટેટીવ વોલ્ટેજ

(b)

dv/dt & di/dt

dv/dt અને di/dt

(c)

Peak repetitive reverse voltage & maximum value of input voltage

પીક રિવર્સ રીપીટેટીવ વોલ્ટેજ અને ઈનપુટ વોલ્ટેજ ની મેક્ષીમમ કીમત

(d)

Peak repetitive reverse voltage & rms value of input voltage

પીક રીપીટેટીવ રિવર્સ વોલ્ટેજ અને  ઇનપુટ વોલ્ટેજની RMS કીમત

Answer:

Option (c)

17.

The forward dv/dt rating of an SCR.

SCRનું ફોરવર્ડ dv/dt રેટિંગ.

(a)

Increases with increase in the junction temperature

જંકશન તાપમાનમાં વધારા સાથે વધે છે.

(b)

Decreases with increase in the junction temperature

જંકશન તાપમાનમાં વધારા સાથે ઘટે છે

(c)

Increases with decrease in the rms value of forward anode-cathode voltage

ફોરવર્ડ એનોડ-કેથોડ વોલ્ટેજના RMS કીમતના ઘટાડા સાથે વધે છે

(d)

Decreases with decrease in the rms value of forward anode-cathode voltage

ફોરવર્ડ એનોડ-કેથોડ વોલ્ટેજના RMS કીમતના ઘટાડા સાથે ઘટે છે

Answer:

Option (a)

18.

The finger voltage of an SCR is.

SCRનાં ફિંગર વોલ્ટેજ એટલે.

(a)

Minimum value of Vak to turn on the device with gate triggering

ગેટ ટ્રિગરિંગ સાથે ડિવાઇસ ચાલુ કરવા માટે મીનીમમ Vak કિંમત

(b)

Maximum value of Vak to turn on the device with gate triggering

ગેટ ટ્રિગરિંગ સાથે ડિવાઇસ ચાલુ કરવા માટે મેક્ષીમમ Vak કિંમત

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (a)

19.

The I2-t rating of the SCR specifies.

SCRનાં I2-t રેટિંગ શું દર્શાવે છે?

(a)

The power dissipated by the device when fault occurs

ફોલ્ટ વખતે ડીવાઈઝ દ્વારા પાવર ડીસીપેટેડ

(b)

The energy dissipated by the device when fault occurs

ફોલ્ટ વખતે ડીવાઈઝ દ્વારા એનર્જી ડીસીપેટેડ

(c)

The energy that the device can absorb before the fault is cleared

ફોલ્ટ ક્લીયરીંગ પહેલા ડીવાઈઝ દ્વારા શોષવામાં આવતી એનર્જી

(d)

The energy that the device can absorb while operating in the forward blocking mode

ફોરવર્ડ બ્લોકીંગ મોડમાં ઓપરેટીંગ વખતે ડીવાઈઝ દ્વારા શોષવામાં આવતી એનર્જી

Answer:

Option (c)

20.

VDWM Full form

VDWM નું ફૂલ ફોર્મ

(a)

Forward break over voltage

ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ

(b)

Peak working forward offset voltage

પીક વર્કિંગ ઓફસેટ વોલ્ટેજ

(c)

Peak reverse working voltage

પીક રિવર્સ વર્કિંગ વોલ્ટેજ

(d)

Peak working reverse offset voltage

પીક વર્કિંગ રિવર્સ ઓફસેટ વોલ્ટેજ

Answer:

Option (b)

Showing 11 to 10 out of 20 Questions