Microprocessor and Controller Applications (3350904) MCQs

MCQs of Control Systems Components

Showing 11 to 20 out of 27 Questions
11.

Automatic tracking of satellite error may be.

સ્વચાલિત સેટેલાઇટ ટ્રેકિંગમા કઈ ભૂલ હોઈ શકે છે.

(a)

Azimuth

એઝીમુથ

(b)

Elevation

એલીવેશન

(c)

Both

બંને

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

12.

If filed flux is increase in DC generator, generated voltage is ____.

જો ડીસી જનરેટરનાં  ફિલ્ડ ફ્લક્ષમાં વધારો થાય છે, તો જનરેટેડ વોલ્ટેજ ____ છે.

(a)

Decrease

ઘટે

(b)

Increase

વધે

(c)

Increase

વધે

(d)

None

એકે અહીં

Answer:

Option (b)

13.

Output voltage sensed by _______ in voltage regulation of alternator.

અલ્ટરનેટરના વોલ્ટેજ કંટ્રોલમાં _______ દ્વારા આઉટપુટ વોલ્ટેજ સેન્સ કરવામાં આવે છે.

(a)

Step down Transformer

સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર

(b)

Step up transformer

સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર

(c)

Voltage divider network

વોલ્ટેજ ડિવાઈડર નેટવર્ક

(d)

None

એક નહી

Answer:

Option (a)

14.

In dc motor load is increase due to that speed is______.

ડીસી મોટરમાં લોડનાં વધારા સાથે સ્પીડ ______ છે.

(a)

Decrease

ઘટે

(b)

Increase

વધે

(c)

Either of one

બંને માંથી એક

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

15.

By increase transistor forward bias its collector current _______.

ટ્રાંઝિસ્ટર ફોરવર્ડ બાયસ વધારતા તેનો કલેક્ટર કરંટ ______છે.

(a)

Decrease

ઘટે

(b)

Increase

વધે

(c)

Both

બંને

(d)

None

એકે અહીં

Answer:

Option (b)

16.

For regulated power supply output voltage Vo=______.

રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં  આઉટપુટ વોલ્ટેજ માટે Vo= _____છે.

(a)

Vi-Vce

(b)

Vi+Vce

Answer:

Option (a)

17.

How many types of control action?

કંટ્રોલ એક્શનનાં કેટલા પ્રકાર છે?

(a)

6

(b)

7

(c)

8

(d)

9

Answer:

Option (b)

18.

Comparator compare two signal, one is feedback other one is_____.

કમ્પેરેટર બે સિગ્નલની તુલના કરે છે, એક છે ફીડબેક સિગ્નલ અન્ય એક છે _____સિગ્નલ.

(a)

Input

ઈનપુટ

(b)

Actuating

એક્ચુંએટીંગ

(c)

Reference

રેફરન્સ

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

19.

Advantage of Derivative control.

ડેરીવેટીવ કંટ્રોલ ના ફાયદા.

(a)

Stable

સ્ટેબલ

(b)

Overshoot

ઓવરશૂટ

(c)

Fast

ફાસ્ટ

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

20.

Disadvantage of integral control.

ઇન્ટિગ્રલ કંટ્રોલના ગેરફાયદા.

(a)

Stable

સ્ટેબલ

(b)

Overshoot

ઓવરશૂટ

(c)

Fast

ફાસ્ટ

(d)

Slow

સ્લો

Answer:

Option (d)

Showing 11 to 20 out of 27 Questions