Switchgear & Protection (3360901) MCQs

MCQs of Protection of Transformer, Alternator, Motor and Busbar

Showing 1 to 10 out of 18 Questions
1.
Which fault is related to power transformer?
નીચેનામાં થી કયો ફોલ્ટ પાવર ટ્રાન્સફોર્મર માં થાય છે?
(a) Overheating of core
કોર નું ઓવર હિટીંગ
(b) Earth fault
અર્થ ફોલ્ટ
(c) Phase to Phase fault
ફેઝ ટુ ફેઝ ફોલ્ટ
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

2.
Merz prize protection system is used for
મર્ઝ પ્રાઈઝ પ્રોટેક્શન સીસ્ટમ શામાં વપરાય છે?
(a) Transformer
ટ્રાન્સફોર્મર
(b) Alternator
ઓલ્ટરનેટર
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (c)

3.
Merz prize protection system works on principle of
મર્ઝ પ્રાઈઝ પ્રોટેક્શન સીસ્ટમ ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે?
(a) Current balance
કરંટ બેલેન્સ
(b) Voltage balance
વોલ્ટેજ બેલેન્સ
(c) Power balance
પાવર બેલેન્સ
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (a)

4.
Which protection system is used for earth fault in power transformer?
પાવર ટ્રાન્સફોર્મર માં અર્થ ફોલ્ટ પ્રોટેક્શન માટે શું વપરાય છે?
(a) Merz prize protection
મર્ઝ પ્રાઈઝ પ્રોટેક્શન
(b) Earth fault protection
અર્થ ફોલ્ટ પ્રોટેક્શન
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (c)

5.
Which relay provide signal before the fault?
ફોલ્ટ પેલા કયું રીલે સિગ્નલ આપે છે?
(a) Buchholz relay
બુકોલ્ઝ રીલે
(b) Over current relay
ઓવર કરંટ રીલે
(c) Under current relay
અન્ડર કરંટ રીલે
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (a)

6.
Buchholz relay is used in protection of
બુકોલ્ઝ રીલે શાના પ્રોટેક્શન માટે વપરાય છે?
(a) Transformer
ટ્રાન્સફોર્મર
(b) Alternator
ઓલ્ટરનેટર
(c) Induction motor
ઇન્ડકશન મોટર
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (a)

7.
Which of the protection is provided by buchholz relay?
બુકોલ્ઝ રીલે દ્વારા કયું પ્રોટેક્શન આપવામાં આવે છે?
(a) Short circuit in winding
વાઈન્ડીંગ શોર્ટ સર્કીટ
(b) Earth fault in winding
વાઈન્ડીંગ અર્થ ફોલ્ટ
(c) Local over heating
લોકલ ઓવર હિટીંગ
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

8.
Buchholz relay is used for transformer rating above
બુકોલ્ઝ રીલે કેટલા KVA ઉપર ના ટ્રાન્સફોર્મર માં વપરાય છે?
(a) 100 KVA
(b) 200 KVA
(c) 400 KVA
(d) 500 KVA
Answer:

Option (d)

9.
Which of the abnormality possible in alternator?
નીચેનામાં થી કઈ અબ્નોર્માંલીટી ઓલ્ટરનેટર માં થાય છે?
(a) Failure of prime mover
પ્રાઈમ મુવર ફેઈલર
(b) Overloading
ઓવર લોડીંગ
(c) Over voltage
ઓવર વોલ્ટેજ
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

10.
When exciter failed, alternator works as
એકસાઈટર ફેલ થવાથી ઓલ્ટરનેટર શાની જેવું વર્તે છે?
(a) Induction motor
ઇન્ડકશન મોટર
(b) Induction generator
ઇન્ડકશન જનરેટર
(c) Transformer
ટ્રાન્સફોર્મર
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 18 Questions