Switchgear & Protection (3360901) MCQs

MCQs of Protection of Transformer, Alternator, Motor and Busbar

Showing 11 to 18 out of 18 Questions
11.
Unbalance loading in alternator produce
ઓલ્ટરનેટરમાં અન્બેલેન્સ લોડીંગ શું ઉત્પન કરે છે?
(a) Negative phase sequence current
નેગેટીવ ફેઝ સિક્વન્સ કરંટ
(b) Positive phase sequence current
પોઝીટીવ ફેઝ સિક્વન્સ કરંટ
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (a)

12.
When load on alternator is suddenly reduced, voltage will be
ઓલ્ટરનેટરનો લોડ અચાનક ઘટે તો વોલ્ટેજ માં શું અસર થાય?
(a) Increase
વધે
(b) Decrease
ઘટે
(c) Remain same
કઈ ફેરફાર ના થાય
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (a)

13.
When load on alternator is suddenly reduced, speed will be
ઓલ્ટરનેટરનો લોડ અચાનક ઘટે તો સ્પીડ માં શું અસર થાય?
(a) Increase
વધે
(b) Decrease
ઘટે
(c) Remain same
કઈ ફેરફાર ના થાય
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (a)

14.
Failure of excitation of alternator will be sensed by
ઓલ્ટરનેટરમાં એકસાઈટર ફેલ શાના દ્વારા સેન્સ થાય છે?
(a) Undercurrent relay
અન્ડર કરંટ રીલે
(b) Over current relay
ઓવર કરંટ રીલે
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (a)

15.
In alternator, inter turn fault possible in
ઓલ્ટરનેટરમાં ઇન્ટર ટર્ન ફોલ્ટ શામાં થઇ શકે?
(a) Stator
સ્ટેટર
(b) Rotor
રોટર
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (c)

16.
Reverse running of alternator is due to
ઓલ્ટરનેટરમાં રીવર્સ રનીંગ શાના લીધે થાય છે?
(a) Over voltage
ઓવર વોલ્ટેજ
(b) Over current
ઓવર કરંટ
(c) Failure of prime mover
પ્રાઈમ મુવર ફેઈલર
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (c)

17.
Which of the abnormality possible in induction motor?
નીચેનામાં થી કઈ અબ્નોર્માંલીટી ઇન્ડકશન મોટરમાં થાય છે?
(a) Single phasing
સિંગલ ફેઝીંગ
(b) Short circuit
શોર્ટ સર્કીટ
(c) Stalling
સ્ટોલિંગ
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

18.
Which protection system is used for bus bar?
બસ્બાર માં કયું પ્રોટેકશન આપવામાં આવે છે?
(a) Frame leakage
ફ્રેમ લીકેજ
(b) Circulating current
સર્ક્યુલેટીંગ કરંટ
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપરમાં થી કોઈ નહિ
Answer:

Option (c)

Showing 11 to 18 out of 18 Questions