Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Commissioning and Testing

Showing 11 to 17 out of 17 Questions
11.
What is minimum flash point value of transformer oil?
ટ્રાન્સફોર્મર ઓઈલનું ન્યૂનતમ ફ્લેશ પોઇન્ટ મૂલ્ય શું છે?
(a) 120°C
(b) 90°C
140°C
(c) 100°C
(d) 140°C
90°C
Answer:

Option (d)

12.
What is standard dielectric strength of oil?
ઓઈલની પ્રમાણભૂત ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે?
(a) 35KV
(b) 50KV
40KV
(c) 40KV
50KV
(d) 30KV
Answer:

Option (d)

13.
Specific test on alternator is?
અલ્ટરનેટર પરના સ્પેસિફિક પરીક્ષણ ક્યાં છે?
(a) Testing synchronizing circuit
સ્ય્નક્રોનાઈઝિંગ સર્કીટનું ટેસ્ટીંગ
(b) Testing of voltage regulator
વોલ્ટેજ રેગુલેટોરનું ટેસ્ટીંગ
(c) Testing on excitation system
એક્સાઈટીંગ સીસ્ટમ માં ટેસ્ટીંગ
(d) All of these
બધા જ
Answer:

Option (d)

14.
Which test are required to be performed to check the efficiency of the earthling installation.
અર્થલિંગ ઇન્સ્ટોલેશનની કાર્યક્ષમતાને ચકાસવા માટે કઇ પરીક્ષા કરવી જરૂરી છે.
(a) Measurement of resistance of earth electrode
અર્થ ઇલેક્ટ્રોડના રેઝિસ્ટન્સનું માપન
(b) Measurement of resistance of earthing grid
અર્થ ગ્રીડના રેઝિસ્ટન્સનું માપન
(c) A and B
A અને B
(d) None of these
એક પણ નહિ
Answer:

Option (c)

15.
Dielectric constant of insulating oil should be
ઇન્સ્યુલેટિંગ ઓઇલનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેટલો જોઈએ?
(a) 2.2
(b) 2
(c) 1.8
(d) 1.5
Answer:

Option (a)

16.
ઇન્સ્યુલેટીંગ ઓઇલની સ્પેસિફિક ઘનતા હોવી જોઈએ
ઇન્સ્યુલેટીંગ ઓઇલની સ્પેસિફિક ઘનતા કેટલી હોવી જોઈએ
(a) 1 to 1.5
(b) .85 to .88
0.85 to 0.88
(c) 0.5 to 0.75
(d) None of these
Answer:

Option (b)

17.
Transformer oil acidity should be
ટ્રાન્સફોર્મર ઓઈલની એસિડિટી કેટલી જોઈએ.
(a) 0.4mg KOH/g
(b) 0.5mg KOH/g
(c) 0.6mg KOH/g
(d) 0.7mg KOH/g
Answer:

Option (a)

Showing 11 to 17 out of 17 Questions