Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Maintenance of Electrical Equipment

Showing 21 to 25 out of 25 Questions
21.
Replacement of worn out part can done during ___________
નકામા ભાગની ફેરબદલ ___________ દરમિયાન થઈ શકે છે
(a) Routine maintenance
રૂટીન મેઇન્ટેનન્સ
(b) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(c) Periodic maintenance
પિરીયોડીક મેઇન્ટેનન્સ
(d) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
Answer:

Option (b)

22.
Above 1000KVA transformer On load tap changer inspection is done on every
1000KVA ઉપરના ટ્રાન્સફોર્મરમાં ઓન લોડ ટેપ ચેન્જરનું નિરીક્ષણ ક્યારે કરવામાં આવે છે?
(a) Month
મહીને
(b) Three month
૩ મહીને
(c) Six month
૬ મહીને
(d) yearly
વાર્ષિક
Answer:

Option (a)

23.
Above 1000KVA transformer transformer oil testing is done on every
1000KVA ઉપરના ટ્રાન્સફોર્મરમાં ઓઇલ પરીક્ષણ ક્યારે કરવામાં આવે છે?
(a) Month
મહીને
(b) Three month
૩ મહીને
(c) Six month
૬ મહીને
(d) Yearly
વાર્ષિક
Answer:

Option (d)

24.
Above 1000KVA transformer buchholz relay inspection is done on every
1000KVA ઉપરના ટ્રાન્સફોર્મરમાં બુચોલઝ રિલે નિરીક્ષણ ક્યારે કરવામાં આવે છે?
(a) Yearly
વાર્ષિક
(b) 2Year
દર ૨ વર્ષે
(c) 3Year
દર ૩ વર્ષે
(d) 5Year
દર ૫ વર્ષે
Answer:

Option (b)

25.
Activities done in hot line maintenance.
હોટ લાઇન મેન્ટેનન્સમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ.
(a) Inspection of insulator
ઇન્સ્યુલેટરનું નિરીક્ષણ
(b) Wash the insulators
ઇન્સ્યુલેટર ધોવા
(c) To tighten the joints
સાંધાઓને ટાઈટ કરવા
(d) All of these
બધા જ
Answer:

Option (d)

Showing 21 to 25 out of 25 Questions