Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Maintenance of Electrical Equipment

Showing 11 to 20 out of 25 Questions
11.
Which Factor to be considered while preparing maintenance schedule?
મેઇન્ટેનન્સ શિડયુલ બનવા માટે કઈ કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈ એ?
(a) Type of machine
ટાઈપ ઓફ મશીન
(b) Accessories of the equipment
ઇક્વિપમેન્ટ ની એસેસરીઝ
(c) Cost of stand by unit
સ્ટેન્ડબાય યુનિટ ની કોસ્ટ
(d) All of these
બધા જ
Answer:

Option (d)

12.
Which is not a part of preventive maintenance
આમાં નો કયો પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ નો ભાગ નથી?
(a) Routine maintenance
રૂટીન મેઇન્ટેનન્સ
(b) Periodic maintenance
પિરીયોડીક મેઇન્ટેનન્સ
(c) Overhaul
ઓવર હોલીંગ
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (d)

13.
Testing and recording activity is cover under which maintenance?
ટેસ્ટીંગ અને રેકોર્ડીંગ એક્ટીવીટી કયા મેઇન્ટેનન્સ માં આવશે?
(a) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
(b) Predictive maintenance
પિરીયોડીક મેઇન્ટેનન્સ
(c) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(d) All of these
બધા જ
Answer:

Option (a)

14.
Engineering analysis activity is cover under which maintenance?
એન્જીનીયરીંગ એક્ટીવીટી કયા મેઇન્ટેનન્સ માં આવશે?
(a) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
(b) Predictive maintenance
પિરીયોડીક મેઇન્ટેનન્સ
(c) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (c)

15.
Overhauling is the part of____________
ઓવરહેલિંગ એ ________ નો ભાગ છે
(a) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
(b) Predictive maintenance
પ્રીડકટીવ મેઇન્ટેનન્સ
(c) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(d) Routine maintenance
રૂટીન મેઇન્ટેનન્સ
Answer:

Option (a)

16.
Drying of winding should be done during____________
વિન્ડિંગની સૂકવણી ____________ દરમિયાન થવી જોઈએ
(a) Periodic maintenance
પિરીયોડીક મેઇન્ટેનન્સ
(b) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
(c) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(d) Routine maintenance
રૂટીન મેઇન્ટેનન્સ
Answer:

Option (b)

17.
Servicing can be done during___________
સર્વિસિગ _______ દરમિયાન થઈ શકે છે
(a) Routine maintenance
રૂટીન મેઇન્ટેનન્સ
(b) Breakdown maintenance
બ્રેકડાઉન મેઇન્ટેનન્સ
(c) Periodic maintenance
પિરીયોડીક મેઇન્ટેનન્સ
(d) Preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ
Answer:

Option (b)

18.
Overhauling can be done at the interval of ____________
ઓવરહોલિંગ ____________ ના અંતરાલથી થઈ શકે છે
(a) 1 week
૧ અઠવાડિયું
(b) 1 month
૧ મહિનો
(c) 6 month
૬ મહિના
(d) 3 week
૩ અઠવાડિયા
Answer:

Option (c)

19.
Due to lake of maintenance, Inventory cost___________
જાળવણીના અભાવને કારણે, ઇન્વેન્ટરીનો ખર્ચ ___________
(a) Becomes low
ઘટે છે
(b) Becomes high
વધે છે
(c) Remains same
સરખી જ રહે છે
(d) All of above
બધા જ
Answer:

Option (b)

20.
Advantages of preventive maintenance
પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સના ફાયદા
(a) Damage is prevented
નુકસાન અટકાવવામાં આવે છે
(b) Repairs decreases
સમારકામ ઘટે છે
(c) Production become uniform
ઉત્પાદન સમાન બની જાય છે
(d) All of these
બધા જ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 25 Questions