Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Troubleshooting

Showing 11 to 17 out of 17 Questions
11.
The process of finding and fixing a defect in instruments is called?
સાધનમાં ક્ષતિ શોધીને તેને નિવારવાની પ્રક્રિયાને શું કહે છે?
(a) Troubleshooting
ટ્રબલશુટીંગ
(b) Maintenance
મેઇન્ટેનન્સ
(c) Both
બન્ને
(d) Only A
માત્ર A
Answer:

Option (d)

12.
What can be measured with the help of a Magger?
મેગરની મદદથી શું માપી શકાય છે?
(a) Winding continuity
વાઈન્ડીગ કન્ટીન્યુટી
(b) Earth fault
અર્થ ફોલ્ટ
(c) Open circuit
ઓપન સર્કિટ
(d) All of this
આપેલ બધા જ
Answer:

Option (d)

13.
Which instrument is used to measure the speed of a machine?
મશીનની સ્પીડ માપવા કયું સાધન વપરાય છે?
(a) Thermometer
થર્મોમીટર
(b) Tachometer
ટેકોમીટર
(c) Multi-meter
મલ્ટીમીટર
(d) Voltmeter
વોલ્ટમીટર
Answer:

Option (b)

14.
What is used to measure the specific density of electrolyte in a battery?
બેટરીના ઈલેક્ટ્રોલાઈટની વિશિષ્ટ ઘનતા માપવા શું વપરાય છે?
(a) Thermometer
થર્મોમીટર
(b) Tachometer
ટેકોમીટર
(c) Multi-meter
મલ્ટીમીટર
(d) Hydrometer
હાઇડ્રોમીટર
Answer:

Option (d)

15.
What is used to measure air gap?
એરગેપ માપવા શું વપરાય છે?
(a) Wire gauge
વાયર ગેઈજ
(b) Filler gauge
ફિલર ગેઈજ
(c) Dial gauge
ડાયલ ગેઈજ
(d) None
આપેલ એક પણ નહિ
Answer:

Option (b)

16.
What effect does loosening of foundation bolts have on the tool?
ફાઉન્ડેશનના બોલ્ટ ઢીલા થવાથી સાધનમાં કઈ અસર આવે છે?
(a) Vibration
વાઇબ્રેશન
(b) Hitting
હિટિંગ
(c) Sparkling
સ્પાર્કીંગ
(d) None
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

17.
What is the efficiency of fluorescent tube?
ફ્લોરસન્ટ ટ્યુબની એફિશિયન્સી કેટલી હોય છે?
(a) 70 Lumen/volt
૭૦ લ્યુમેન/વોલ્ટ
(b) 170 Lumen/volt
૧૭૦ લ્યુમેન/વોલ્ટ
(c) 17 Lumen/volt
૧૭ લ્યુમેન/વોલ્ટ
(d) 700 Lumen/volt
૭૦૦ લ્યુમેન/વોલ્ટ
Answer:

Option (a)

Showing 11 to 17 out of 17 Questions