Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Earthing

Showing 11 to 17 out of 17 Questions
11.
What should be the value of earth resistance?
અર્થપ્રતિરોધનું મૂલ્ય કેવું હોવું જોઈએ?
(a) More
વધુ
(b) Less
ઓછું
(c) Infinity
અનંત
(d) Measurable
માપસર
Answer:

Option (b)

12.
What is the effect in earthing resistance due to loose connection?
ઢીલા જોડાણના લીધે અર્થીંગ પ્રતિરોધ
(a) Doesn't change
કાઈ ફેર નથી પડતો.
(b) Decreases
ઘટે છે.
(c) Increases
વધે છે.
(d) None
આપેલ એક પણ નહિ
Answer:

Option (c)

13.
What are the reasons for the increase in earthing resistance?
અર્થીંગ પ્રતિરોધ વધવાના કારણો ક્યાં હશે?
(a) Loose connection
ઢીલા જોડાણ
(b) Corrosion between connections
જોડાણ વચ્ચે કાટ
(c) Low moisture in the soil
જમીનમાં ઓછો ભેજ
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (d)

14.
What is the minimum depth of electrode to reduce earthing resistance?
અર્થીંગ પ્રતિરોધ ઘટાડવા ઇલેક્ટ્રોડને ઓછા માં ઓછો કેટલો ઊંડો ડાટવામાં આવે છે?
(a) 1 Meter
1 મીટર
(b) 2 Meter
2 મીટર
(c) 3 Meter
3 મીટર
(d) 4 Meter
4 મીટર
Answer:

Option (b)

15.
How much current is generated in the earth tester?
અર્થ ટેસ્ટરમાં કેટલો પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે?
(a) 50 V DC
(b) 500 V AC
(c) 50 V AC
(d) 500 V DC
Answer:

Option (d)

16.
How many terminals are there in Earth Loop Tester?
અર્થ લુપ ટેસ્ટરમાં કેટલા ટર્મિનલ હોય છે?
(a) 3
(b) 2
(c) 1
(d) 5
Answer:

Option (a)

17.
The earth wire is earthed in the overhead line at every____
ઓવરહેડ લાઈનના અર્થ વાયરને કેટલા અંતરે અર્થ કરવામાં આવે છે?
(a) 5.6 KM
(b) 6.5 KM
(c) 65 KM
(d) 56 KM
Answer:

Option (b)

Showing 11 to 17 out of 17 Questions