Electrification Of Building Complexes (3360908) MCQs

MCQs of Electrification of Commercial Complexes and Public Buildings

Showing 11 to 20 out of 21 Questions
11.
Contingency charge is estimated about____ of the material and labor cost.
કન્ટીજેન્સી ચાર્જ સામગ્રી અને મજૂર ખર્ચનો કેટલા ટકા હોય છે?
(a) 10 Percent
10
(b) 2 to 3 Percent
2 થી 3
(c) 3 to 5 Percent
3 થી 5
(d) 20 Percent
20
Answer:

Option (c)

12.
Overhead charge contains
ઓવરહેડ ચાર્જમાં કોનો સમાવેશ થાય છે?
(a) Government charge
સરકારી ચાર્જ
(b) Rent
ભાડુ
(c) Insurance
વીમા
(d) All of above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

13.
How much charges are taken for Supervision and inspection work as of total cost?
સુપરવિઝન અને નિરીક્ષણ કાર્ય માટે કુલ ખર્ચ ના કેટલા ટકા ચાર્જ લેવામાં આવે છે?
(a) 1 to 1.5 Percent
1 થી 1.5
(b) 10 Percent
10
(c) 3 to 5 Percent
3 થી 5
(d) 15 to 20 Percent
20
Answer:

Option (a)

14.
Storage charges are about ___ of total material cost.
સ્ટોરેજ ચાર્જ એ ટોટલ મટીરીઅલ કોસ્ટના કેટલા ટકા હોય છે?
(a) 1 to 1.5 Percent
1 થી 1.5
(b) 10 Percent
10
(c) 2 to 3 Percent
3 થી 5
(d) 15 to 20 Percent
20
Answer:

Option (c)

15.
Unit cost for high rise building means
બહુમાળી ઈમારત માટે યુનીટ કોસ્ટ એટલે શું?
(a) Cost of single unit
એક યુનીટ(મકાન)નો ભાવ
(b) Cost for total project
પ્રોજેક્ટ માટેનો કુલ ખર્ચ
(c) Cost for land
જમીન માટે ખર્ચ
(d) Cost for electrification
વીજળીકરણ માટેનો ખર્ચ
Answer:

Option (a)

16.
In cinemas, emergency lights provided at
સિનેમાઘરોમાં, ઇમરજન્સી લાઇટ્સ ક્યાં મુકવામાં આવે છે?
(a) Ticket counter
ટિકિટ બારી
(b) Exit and stair
બહાર ના દરવાજે અને દાદર
(c) Toilet
શૌચાલય
(d) None of this
એક પણ નહિ
Answer:

Option (b)

17.
Separate Sub-station is provided for load exceeds
અલગ સબ સ્ટેશન કેટલા લોડથી વધુ હોય તો આપેલ હોય છે?
(a) 6 kW
(b) 50 kW
(c) 80 kW
(d) 100 kW
Answer:

Option (d)

18.
3 Phase service connection is provided in case of load exceeds
કેટલા લોડ કરતા વધુ ૩ ફેજ સર્વિસ જોડાણ આપવામાં આવે છે?
(a) 1 kW
(b) 3 kW
(c) 6 kW
(d) 2 kW
Answer:

Option (c)

19.
Which wiring system is required for public building?
જાહેર બિલ્ડિંગ માટે કઇ વાયરિંગ સિસ્ટમ આવશ્યક છે?
(a) 1 phase 2 wire
1 ફેજ 2 વાયર
(b) 3 phase 3 wire
3 ફેજ 3 વાયર
(c) 3 phase 4 wire
3 ફેજ 4 વાયર
(d) 3 phase 5 wire
3 ફેજ 5 વાયર
Answer:

Option (c)

20.
The minimum illumination level required for class room should be
વર્ગ ખંડ માટે જરૂરી ઓછામાં ઓછું પ્રકાશનું સ્તર કેટલું હોવું જોઈએ?
(a) 150 to 200 lumen
150 થી 200 લ્યુમેન
(b) 500 lumen
500 લ્યુમેન
(c) 300 lumen
300 લ્યુમેન
(d) 150 to 2000 lumen
150 થી 2000 લ્યુમેન
Answer:

Option (a)

Showing 11 to 20 out of 21 Questions