Electrification Of Building Complexes (3360908) MCQs

MCQs of Electrical Safety and IE Rules

Showing 11 to 20 out of 25 Questions
11.
The average weight of a passenger is considered
લીફ્મુટ માટે મુસાફરોનું સરેરાશ વજન કેટલું ગણવામાં આવે છે?
(a) 75 Kg
(b) 60 Kg
(c) 50 Kg
(d) 68 Kg
Answer:

Option (d)

12.
Which type of lift uses are collapsible doors?
ક્યા પ્રકારનાં લિફ્ટમાં સંકુચિત થાય તેવા દરવાજાનો ઉપયોગ થાય છે?
(a) Passenger Lift
પેસેન્જર લિફ્ટ
(b) Goods Lift
ગુડ્ઝ લિફ્ટ
(c) Hospital Lift
હોસ્પિટલ લિફ્ટ
(d) Service Lift
સર્વિસ લિફ્ટ
Answer:

Option (b)

13.
The capacity of service lift is up to
સર્વિસ લિફ્ટની ક્ષમતા કેટલે સુધી હોય છે?
(a) 300 Kg
(b) 520 Kg
(c) 250 Kg
(d) 350 Kg
Answer:

Option (c)

14.
Which type of lift is used in hotels?
હોટલમાં કયા પ્રકારની લિફ્ટનો ઉપયોગ થાય છે?
(a) Passenger Lift
પેસેન્જર લિફ્ટ
(b) Goods Lift
ગુડ્ઝ લિફ્ટ
(c) Hospital Lift
હોસ્પિટલ લિફ્ટ
(d) Service Lift
સર્વિસ લિફ્ટ
Answer:

Option (d)

15.
Potential of earth is assumed
પૃથ્વીની સંભવિત પોટેન્શીઅલ કેટલું લેવામાં આવે છે?
(a) Zero
શૂન્ય
(b) Infinite
અનંત
(c) Very high
ખૂબ જ ઊંચી
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

16.
Earthing provides protection from
અર્થિંગથી કોનાથી રક્ષણ આપે છે?
(a) Over voltage
ઓવર વોલ્ટેજ
(b) Under voltage
અન્વોડર વોલ્ટેજ
(c) Leakage current
લિકેજ કરંટ
(d) Over current
ઓવર કરંટ
Answer:

Option (c)

17.
Moisture content in the soil _______ the earth soil resistance
જમીનમાં ભેજના પ્રમાણને લીધે પૃથ્વીની જમીનની પ્રતિકારતા_____
(a) Increase
વધે છે.
(b) Decrease
ઘટે છે.
(c) Does not affect
કઈ અસર નથી થાતી.
(d) None of the above
આપેલ એક પણ નહિ
Answer:

Option (b)

18.
Lightning arresters are used for protection against
કોની સામે રક્ષણ માટે લાઈટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે?
(a) Direct lighting
વીજળી
(b) Over voltage
ઓવર વોલ્ટેજ
(c) Over current
ઓવર કરંટ
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

19.
Which type of material is used for lighting arrester?
લાઇટિંગ એરેસ્ટર બનાવવા માટે કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ થાય છે?
(a) Copper
કોપર
(b) Aluminium
એલ્યુમિનિયમ
(c) Copper clad steel
કોપર ક્લેડ સ્ટીલ
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (d)

20.
H.R.C. fuses provide best protection against
એચ.આર.સી. ફ્યુઝ કોની સામે શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડે છે?
(a) Overload
ઓવરલોડ
(b) Reverse current
રીવર્સ કરંટ
(c) Open-circuits
ઓપન સર્કિટ્સ
(d) Short-circuits
શોર્ટ સર્કિટ્સ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 25 Questions