Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Radioactivity

Showing 1 to 10 out of 22 Questions
1.

Unit of radio activity is _____.

રેડિયોએક્ટીવીટીનો એકમ _____ છે.

(a)

Joule

જૂલ

(b)

Newton

ન્યુટન

(c)

Curie

ક્યુરી

(d)

Pascal

પાસ્કલ

Answer:

Option (c)

2.

Gama particles are _____.

ગામા કણ એ _____ છે.

(a)

Positively charged particles

ધન વીજભારીત

(b)

Negatively charged particles

ઋણ વીજભારીત

(c)

Heavy particles

ભારે કણો

(d)

Electromagnetic waves

વિદ્યુત ચુંબકીય તરંગો

Answer:

Option (d)

3.

Which of the following is the radioactive element?

નીચેનામાંથી રેડીઓએક્ટીવ તત્વ કયું છે?

(a)

Na

(b)

Cl

(c)

He 

(d)

U

Answer:

Option (d)

4.

If half life of radioactive substance is 20 days then decay then decay constant of that substance is _____.

એક રેડીઓએક્ટીવ તત્વનો અર્ધજીવન કાળ ૨૦ દિવસનો છે, તો તેનો વિઘટન અચળાંક _____ છે.

(a)

0.03465/day

(b)

1.3245/day

(c)

2.2367/day

(d)

3.4367/day

Answer:

Option (a)

5.

If average life time of radioactive substance is 2000 years then half life of that substance is _____

એક રેડીઓએક્ટીવ તત્વનો અર્ધજીવન કાળ ૨૦૦૦ વર્ષ છે, તો તેનો અર્ધજીવન કાળ _____ છે.

(a)

1386 years

(b)

2386 years

(c)

3386 years

(d)

4386 years

Answer:

Option (a)

6.

There are _____ Neutrons in  Uranium 92U238

યુરેનિયમ  92U238  માં ન્યુટ્રોનની સંખ્યા _____ છે.

(a)

92

(b)

146

(c)

238

(d)

330

Answer:

Option (b)

7.

Ratio of atoms disintegratinf per unit time to the present atom is known as _____

એકમ સમયમાં વિઘટન પામતા પરમાણુઓ અને હાજર રહેલા પરમાણુઓના ગુણોત્તરને _____ છે.

(a)

Decay constant 

ક્ષય નિયતાક 

(b)

Disintegration rate

વિઘટન દર

(c)

Average life time

સરેરાશ જીવનકાળ

(d)

Half life time

અર્ધ જીવનકાળ

Answer:

Option (b)

8.

_____ is useful for the preservation of food, meat, fishes, eggs and vegetables.

_____ ખોરાક, માંસ, માછલી, ઈંડા અને વેજીટેબલ પ્રિઝર્વેશન માટે ઉપયોગી છે.

(a)

α rays

આલ્ફા કિરણ

(b)

β rays

બીટા કિરણ

(c)

γ rays

ગામા કિરણ

(d)

X - rays

એક્સ-રે

Answer:

Option (c)

9.

_____ is maximum for γ - rays.

ગામા કિરણ માટે _____ મહત્તમ હોય છે.

(a)

Ionising power

આયનીકરણ શક્તિ

(b)

Heat energy

ઉષ્મા ઉર્જા

(c)

Penetrating power

વિભેદન શક્તિ

(d)

Electrical energy

વિદ્યુત ઉર્જા

Answer:

Option (c)

10.

Charge of β - particle is _____.

બીટા કણનો વીજભાર _____ છે.

(a)

Zero

શૂન્ય

(b)

Positive

ધન

(c)

Negative

ઋણ

(d)

Neutral

તટસ્થ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 22 Questions