Human Resource Management (3330001) MCQs

MCQs of Behavioral dynamics

Showing 11 to 20 out of 25 Questions
11.

Which of the following guideline  is for don’ts for developing positive attitude.

નીચેનામાંથી કઈ માર્ગદર્શિકા સકારાત્મક વલણ વિકસાવવા માટે નથી.

(a)

Do not impose the goals on the subordiantes.

લક્ષ્યાંકો અધિકારીઓ પર લાદશો નહી

(b)

To provide appropriate feedback based.

આધારિત યોગ્ય પ્રતિસાદ આપવા માટે.

(c)

Do not assign excessive burden to the workers

વર્કરો ઉપર વધારે ભાર ન મૂકવો

(d)

Both (A) & (C)

બંને (A) અને (C)

Answer:

Option (d)

12.

Mental health is essential for efficient and effective job performance.

કાર્યક્ષમ અને અસરકારક કામગીરી માટે માનસિક સ્વાસ્થ્ય આવશ્યક છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

13.

Johari window is a window –based software package.

જોહરી વિંડો એ વિંડો-આધારિત સોફ્ટવેર પેકેજ છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

14.

From the following which one is the state of ego.

નીચેનામાંથી કઈ અહમની સ્થિતિ છે.

(a)

Game

ગેમ

(b)

Angry

ક્રોધિત

(c)

Child

બાળ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

15.

One of the following is not a stage of formation of group.

નીચેનામાંથી એક જૂથની રચનાનો તબક્કો નથી.

(a)

Forming

ફોર્મિંગ

(b)

Norming

નોર્મિંગ

(c)

Brainstorming

બ્રેઈનસ્ટોર્મીંગ

(d)

Performing

પરફોર્મિંગ

Answer:

Option (c)

16.

One of the following is a command group.

નીચેનામાંથી એક સતાધારી જૂથ છે.

(a)

Board of directors

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ

(b)

Trade union

ટ્રેડ યુનિયન

(c)

Alumni association

એલ્યુમની એસોસીએસન

(d)

Project team

પ્રોજેક્ટ ટીમ

Answer:

Option (a)

17.

One of the following is a temporary group.

નીચેનામાંથી એક કામચલાઉ જૂથ છે.

(a)

Alumni association

એલ્યુમની એસોસીએસન

(b)

Board of directors

બોર્ડ ઓફ ડાયરેક્ટરસ

(c)

Trade union

ટ્રેડ યુનિયન

(d)

Project team

પ્રોજેક્ટ ટીમ

Answer:

Option (d)

18.

One of the following is not a behavior theory.

નીચેનામાંથી એક વર્તન થિયરી નથી.

(a)

Trait theory

ગુણ થીયરી

(b)

Game theory

ગેમ થીયરી

(c)

Path-goal theory

માર્ગ-ઉદેશ થીયરી

(d)

Contingency theory

પરિસ્થિતિજન્ય થીયરી

Answer:

Option (b)

19.

In 1930, the concept of group dynamics was first developed by ____.

1930 માં, જૂથની ગતિશીલતાની કલ્પના પ્રથમ ____ દ્વારા વિકસિત કરવામાં આવી હતી.

(a)

Abraham Maslow

અબ્રાહમ મેસ્લો

(b)

Kurt Lewin

કર્ટ લેવિન

(c)

Frederick Herzberg

ફ્રેડરિક હર્ઝબર્ગ

(d)

Frederick Taylor

ફ્રેડરિક ટેલર

Answer:

Option (b)

20.

Shareholder assosiation is a command group.

શેરહોલ્ડર એસોસિએશન એ એક સતાધારી જૂથ છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (a)

Showing 11 to 20 out of 25 Questions