Manufacturing Engineering - I (3331901) MCQs

MCQs of Metal working processes

Showing 31 to 33 out of 33 Questions
31.

In which process no residual stress is not generated ?

કઈ પ્રક્રિયામાં કોઈ અવશેષ તણાવ (residual stress) ઉત્પન્ન થતો નથી?

(a)

Cold working 

કોલ્ડ વર્કિંગ 

(b)

Hot Working

હોટ વર્કિંગ

(c)

Both

બંને

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

32.

In which process required high force ?

કઈ પ્રક્રિયામાં ઉચ્ચ બળની જરૂર છે?

(a)

Cold Working

કોલ્ડ વર્કિંગ

(b)

Hot Working

હોટ વર્કિંગ

(c)

Both

બંને

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

33.

In which process tooling and handling cost is high  ?

કઈ પ્રક્રિયામાં ટૂલિંગ અને હેન્ડલિંગ ખર્ચ વધુ છે?

(a)

Hot Working

હોટ વર્કિંગ

(b)

Cold Working

કોલ્ડ વર્કિંગ

(c)

Both

બંને

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

Showing 31 to 33 out of 33 Questions