Thermodynamics (3331902) MCQs

MCQs of Thermodynamic cycles

Showing 21 to 30 out of 43 Questions
21.

For the same maximum pressure and temperature, what is the relation among the efficiencies of the Otto cycle, the Diesel cycle, and the Dual cycle?

સરખા મહત્તમ પ્રેસર અને તાપમાન માટે, આમાં થી ક્યું રીલેશન ઓટો સાયકલ, ડીઝલ સાયકલ અને ડ્યુઅલ સાયકલ માટે સાચું છે.

(a)

ηdual>ηdiesel>ηotto

ηડ્યુઅલ>ηડીઝલ>ηઓટો 

(b)

ηdiesel>ηdual>ηotto

ηડીઝલ>ηડ્યુઅલ>ηઓટો 

(c)

ηdiesel>ηotto>ηdual

ηડીઝલ>ηઓટો >ηડ્યુઅલ

(d)

ηotto>ηdiesel>ηdual

ηઓટો >ηડીઝલ>ηડ્યુઅલ

Answer:

Option (b)

22.

The purpose of study of air standard cycle is

એર સ્ટાન્ડર્ડ સાયકલ ક્યાં કારણ માટે સ્ટડી કરીએ છે.

(a)

To simplify the analysis of the internal combustion engine

આંતરિક દહન એન્જિન નું સરળ બનાવો બનાવા માટે.

(b)

To increase the efficiency of the internal combustion engine

આંતરિક દહન એન્જિન ની દક્ષતા વધારવા માટે 

(c)

Both of them

ઉપરોક્ત બને

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (a)

23.

The Brayton cycle in the air standard cycle is use for

એર સ્ટાન્ડર્ડ સાયકલ માટે બ્રેટોન સાયકલ સેમા વપરાય છે. 

(a)

Gas turbine power plant

ગેસ ટર્બાઈન પાવર પ્લાન્ટ

(b)

S.I engine

S.I એન્જિન

(c)

C.I engine

C.I એન્જિન

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (a)

24.

Which processes do occur in the Brayton cycle?

બ્રેટોન સાયકલ માટે કઈ પ્રોસેસ વપરાય છે.

(a)

Two reversible adiabatic processes and two reversible isochoric processes

બે રીવર્સીબલ એડીયાબેટીક પ્રોસેસ અને બે રીવર્સીબલ ઇસોકોરીક પ્રોસેસ

(b)

Two reversible adiabatic processes and two reversible isobaric processes

બે રીવર્સીબલ એડીયાબેટીક પ્રોસેસ અને બે રીવર્સીબલ ઇસોબારીક પ્રોસેસ

(c)

Two reversible adiabatic processes and two reversible isothermal processes

બે રીવર્સીબલ એડીયાબેટીક પ્રોસેસ અને બે રીવર્સીબલ ઇસોથર્મલ પ્રોસેસ

(d)

Two reversible adiabatic processes and two reversible isentropic processes

બે રીવર્સીબલ એડીયાબેટીક પ્રોસેસ અને બે રીવર્સીબલ આઈસેનટ્રોપીક પ્રોસેસ

Answer:

Option (b)

25.

Most high-speed compression engines operate on

મહત્તમ હાય સ્પીડ કોમ્પ્રેશન એન્જિન સેમા ચાલે છે.

(a)

Otto cycle

ઓટો સાયકલ

(b)

Diesel Cycle

ડીઝલ સાયકલ

(c)

Dual cycle

ડ્યુઅલ સાયકલ

(d)

Carnot cycle

કર્નોટ સાયકલ

Answer:

Option (c)

26.

Out of them which cycles is Refrigeration Cycle

નીચેમાં ની કઈ સાયકલ રેફ્રીજરેશન સાયકલ છે.

(a)

Joule Cycle

જુલ સાયકલ

(b)

Reversed Carnot cycle

રીવર્સીબલ કર્નોટ સાયકલ

(c)

Carnot cycle

કર્નોટ સાયકલ

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

27.

For Constant maximum & minimum Temperature, Which of the following cycles is true in decreasing order of thermal efficiency

અચળ મહત્તમ અને લઘુત્તમ તાપમાન માટે આમાં થી કઈ સાયકલનું કર્મ તેની થર્મલ એફીસીયન્સી માટે ઉતરતા ક્રમ માટે સાચું છે.

(a)

Otto cycle, Brayton cycle, Diesel cycle, Dual cycle, Carnot cycle.

ઓટો સાયકલ, બ્રેટોન સાયકલ, ડીઝલ સાયકલ, ડ્યુઅલ સાયકલ, કર્નોટ સાયકલ

(b)

Carnot cycle, Diesel cycle, Brayton cycle, Dual cycle, Otto cycle.

કર્નોટ સાયકલ, ડીઝલ સાયકલ, બ્રેટોન સાયકલ, ડ્યુઅલ સાયકલ, ઓટો સાયકલ

(c)

Brayton cycle, Carnot cycle, Diesel cycle, Dual cycle, Otto cycle.

બ્રેટોન સાયકલ, કર્નોટ સાયકલ, ડીઝલ સાયકલ, ડ્યુઅલ સાયકલ, ઓટો સાયકલ

(d)

Carnot cycle, Brayton cycle, Diesel cycle, Dual cycle, Otto cycle.

કર્નોટ સાયકલ, બ્રેટોન સાયકલ, ડીઝલ સાયકલ, ડ્યુઅલ સાયકલ, ઓટો સાયકલ

Answer:

Option (d)

28.

For Same compression ratio & heat addition, which sequence is correct for their work out

સરખું કોમ્પ્રેશન રેસીયો અને હીર અડીશન માટે અમ થી કયું ક્રમ કાર્ય માટે સાચું છે.

(a)

(Workout)otto cycle>(Workout)Dual cycle>(Workout)Diesel cycle

(કાર્ય)ઓટોસાયકલ>(કાર્ય)ડ્યુઅલસાયકલ>(કાર્ય)ડીઝલ સાયકલ

(b)

(Workout)Duelcycle>(Workout)Diesel cycle>(Workout)otto cycle

(કાર્ય)ડ્યુઅલ સાયકલ>(કાર્ય)ડીઝલ સાયકલ>(કાર્ય)ઓટો સાયકલ

(c)

(Workout)otto cycle>(Workout)Diesel cycle>(Workout)Duel cycle

(કાર્ય)ઓટો સાયકલ>(કાર્ય)ડીઝલ સાયકલ>(કાર્ય)ડ્યુઅલ સાયકલ

(d)

(Workout)Diesel cycle>(Workout)Duel cycle>(Workout)Otto cycle

(કાર્ય)ડીઝલ સાયકલ>(કાર્ય)ડીઝલ સાયકલ>(કાર્ય)ઓટો સાયકલ

Answer:

Option (c)

29.

Bell Coleman Cycle is also known as

બેલકોલમેન સાયકલ ને ___ પણ કહેવાય

(a)

Reversed Carnot cycle

રીવર્સીબલ કર્નોટ સાયકલ

(b)

Reversed Joule Cycle

રીવર્સીબલ જોલ સાયકલ

(c)

Reversed Brayton Cycle

રીવર્સીબલ બ્રેટોન સાયકલ

(d)

None of them

ઉપરોકત એકપણ નહિ

Answer:

Option (c)

30.

In Reversed Brayton Cycle Heat rejection is done in _____

રિવર્સ બ્રેટોન સાયકલ હીટ રિજેક્ટશન ____ માં થાય છે.

(a)

Isobaric Process

આઈસોબરિક પ્રોસેસ

(b)

Isochoric Process

આઈસોકોરીક પ્રોસેસ

(c)

Isothermal Process

આઈસોથર્મલ પ્રોસેસ

(d)

Adiabatic Process

એડીયાબેટીક પ્રોસેસ

Answer:

Option (a)

Showing 21 to 30 out of 43 Questions