Thermodynamics (3331902) MCQs

MCQs of Thermodynamic cycles

Showing 41 to 43 out of 43 Questions
41.

Equation of the air standard efficiency of the Brayton cycle is where  rp = pressure ratio

બ્રેટન સાઇકલ માટે નું એર સ્ટાન્ડર્ડ માટે નું સૂત્ર શું હોય છે. જેમાં  rp = પ્રેસર નો ગુણોત્તર

(a)

1-1rpγ

(b)

1-1rp1-γ

(c)

1-1rpγ-1

(d)

1-1rpγ-1

Answer:

Option (d)

42.

Carnot cycle has maximum efficiency for

કાર્નોટ સાયકલ માટે મહત્તમ કાર્યક્ષમતા છે.

(a)

Reversible Engine

રીવર્સીબલ એન્જીન

(b)

Irreversible Engine

ઈરરીવર્સીબલ એન્જીન

Answer:

Option (a)

43.

 For the same compression ratio, the efficiency of dual combustion cycle is

સમાન કમ્પ્રેશન રેશિયો માટે, ડ્યુઅલ કમ્બસન સાયકલ ની કાર્યક્ષમતા કેવી હોય છે.

(a)

 greater than otto cycle

ઓટો સાયકલ કરતા વધારે

(b)

less than diesel cycle

ડીઝલ સાયકલ કરતા ઓછી

(c)

 less than otto cycle and greater than diesel cycle

ડીઝલ સાયકલ કરતા વધારે અને ઓટો સાયકલ કરતા ઓછી.

(d)

greater than both otto and diesel cycle

ડીઝલ અને ઓટો સાયકલ કરતા વધારે

Answer:

Option (c)

Showing 41 to 43 out of 43 Questions