Fluid Mechanics and Hydraulic Machines (3331903) MCQs

MCQs of Fluid & Their Properties

Showing 11 to 20 out of 38 Questions
11.

The Unit of dynamic viscosity is _______

બલિય સ્નિગ્ધતાનો એકમ _______ છે.

(a)

N.s/m2 

(b)

Cm2/sec

(c)

m2/sec

(d)

Stoke

 

Answer:

Option (a)

12.

The branch of Fluid Mechanics dealing with the behavior of fluid when it is at rest is known as……

પ્રવાહી સ્થિર સ્થિતિમાં હોઈ ત્યારે પ્રવાહીની વર્તણૂક સાથે વ્યવહાર કરતી ફ્લુઈડ મિકેનિક્સની શાખા શેના તરીકે ઓળખાય છે?

(a)

Fluid Statics

ફ્લુઇડ સ્ટેટિક્સ

(b)

Fluid Kinematics

ફ્લુઇડ કાઈનેમેટીક્સ

(c)

Fluid Dynamics

ફ્લુઇડ ડાયનેમિક્સ

(d)

none of these

ઉપરોક્ત કોઈ નહિ

Answer:

Option (a)

13.

Study of velocity and acceleration of water is an example of….

પાણીનો વેગ અને પ્રવેગનો અભ્યાસ એ શેનું ઉદાહરણ છે?

(a)

Fluid Statics

ફ્લુઇડ સ્ટેટિક્સ

(b)

Fluid Kinematics

ફ્લુઇડ કાઈનેમેટીક્સ

(c)

Fluid Dynamics

ફ્લુઇડ ડાયનેમિક્સ

(d)

Hydraulics

હાઇડ્રોલિક્સ

Answer:

Option (b)

14.

A fluid which is incompressible, and is having no viscosity, no surface tension, is called ______

એક પ્રવાહી જે અદાબનીય છે, તેમાં કોઈ સ્નિગ્ધતા નથી અને પૃષ્ઠતાણ નથી, તે ______ તરીકે ઓળખાય છે.

(a)

Ideal Fluid

આદર્શ પ્રવાહી

(b)

Real Fluid

વાસ્તવિક પ્રવાહી

(c)

Newtonian Fluid

ન્યુટોનિયન પ્રવાહી

(d)

Non-Newtonian Fluid

નોન ન્યુટોનિયન પ્રવાહી

Answer:

Option (a)

15.

A Real Fluid is

વાસ્તવિક પ્રવાહી __________  છે

(a)

Compressible

દાબનીય

(b)

Has Viscosity

તેને સ્નિગ્ધતા છે

(c)

Has Surface Tension

તેને પૃષ્ઠતાણ છે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

16.

Which of the Following are real fluids?

નીચેનામાંથી વાસ્તવિક પ્રવાહી કયું છે?

(a)

Water

પાણી

(b)

Mercury

પારો

(c)

Petrol

પેટ્રોલ

(d)

All of above

ઉપરના બધા

Answer:

Option (d)

17.

The ratio of mass of a fluid to its volume is known as…

પ્રવાહીના દળનો અને તેના કદનો ગુણોત્તરને ______  તરીકે ઓળખાય છે.

(a)

Specific Gravity

વિશિષ્ટ ઘનતા

(b)

Density

ઘનતા

(c)

Weight Density

વજન ઘનતા

(d)

Viscosity

સ્નિગ્ધતા

Answer:

Option (b)

18.

The ratio of the weight of a fluid to its volume is known as…

પ્રવાહીના વજન અને તેના કદના  ગુણોત્તરને ______ તરીકે ઓળખાય છે.

(a)

Viscosity

સ્નિગ્ધતા

(b)

Weight Density

વજન ઘનતા

(c)

Density

ઘનતા

(d)

Specific gravity

વિશિષ્ટ ઘનતા

Answer:

Option (b)

19.

Volume per unit mass of fluid is called ......

પ્રવાહીના એકમ દળ દીઠ કદને _______ કહેવામાં આવે છે.

(a)

Specific Gravity

વિશિષ્ટ ઘનતા

(b)

Specific Volume

વિશિષ્ટ કદ

(c)

Weight Density

વજનની ઘનતા

(d)

Viscosity

સ્નિગ્ધતા

Answer:

Option (b)

20.

The Specific gravity of water = ______

પાણીની વિશિષ્ટ ઘનતા = ______

(a)

1

(b)

13.6

(c)

1000

(d)

20

Answer:

Option (a)

Showing 11 to 20 out of 38 Questions