Fluid Mechanics and Hydraulic Machines (3331903) MCQs

MCQs of Hydro Pneumatic Elements & Devices

Showing 11 to 16 out of 16 Questions
11.

A hydraulic ram uses the _______ effect to develop pressure.

હાઇડ્રોલિક રેમ દબાણ બનાવવા માટે _______ અસરનો ઉપયોગ કરે છે.

(a)

Water hammer

જલઆઘાત

(b)

Pascal’s law

પાસ્કલનો નિયમ

(c)

Bernoulli’s

બર્નોલીની

(d)

Torricelli’s

ટોરીસેલીની

Answer:

Option (a)

12.

When fluid is subjected to _______ it is pushed into the cylindrical chamber which gives the ram gets a push in the upward direction.

જ્યારે પ્રવાહી _______ ને આધિન હોય ત્યારે તેને નળાકાર ચેમ્બરમાં ધકેલી દેવામાં આવે છે જે રેમને ઉપરની દિશા તરફ દબાણ આપે છે.

(a)

Pressure

દબાણ

(b)

Force

બળ

(c)

Momentum

મોમેન્ટમ

(d)

Acceleration

પ્રવેગ

Answer:

Option (a)

13.

______ is attached to the fixed cylindrical chamber which moves in the upward or downward direction.

______ એ નિશ્ચિત નળાકાર ચેમ્બર સાથે જોડાયેલ છે જે ઉપર અથવા નીચેની દિશામાં આગળ વધે છે.

(a)

Jiggers

જિગર્સ

(b)

Sliding Ram

સ્લાઇડિંગ રેમ

(c)

Crown

ક્રાઉન

(d)

Pulley

પુલી

Answer:

Option (b)

14.

The two types of pulleys in a hydraulic lift are ______ and ______

હાઇડ્રોલિક લિફ્ટમાં બે પ્રકારની પુલી હોય છે ______ અને ______

(a)

fixed, fixed

ફિક્ષ, ફિક્ષ

(b)

movable, fixed

ખસેડી શકાય એવી, ફિક્ષ

(c)

movable, movable

ખસેડી શકાય એવી, ખસેડી શકાય એવી

(d)

semi-movable, movable

અર્ધ ખસેડી શકાય એવી, ખસેડી શકાય એવી

Answer:

Option (b)

15.

Due to the arrangement of hydraulic jigger; the ________ rotates

હાઇડ્રોલિક જિગરની ગોઠવણીને લીધે ________ ફરે છે.

(a)

Fixed cylinder

ફિક્ષ સિલિન્ડર

(b)

Sliding contact

સ્લાઇડિંગ કોન્ટેક્ટ

(c)

Fluid

પ્રવાહી

(d)

Pulley

પુલી

Answer:

Option (d)

16.

In a hydraulic crane, _____ is the component mainly responsible for lifting.

હાઇડ્રોલિક ક્રેનમાં, _____ એ ઉપાડવા માટે મુખ્યત્વે જવાબદાર ઘટક છે.

(a)

Boom

બૂમ

(b)

Counter-weights

કાઉન્ટર-વજન

(c)

Jib

જીબ

(d)

Rotex Gear

રોટેક્સ ગિયર

Answer:

Option (a)

Showing 11 to 16 out of 16 Questions