1. |
The dimension of strain is? સ્ટ્રેઇનનું પરિમાણ શું છે?
|
||||||||
Answer:
Option (d) |
2. |
What is tensile strain? ખેંચાણ સ્ટ્રેઇન શુ છે?
|
||||||||
Answer:
Option (a) |
3. |
Find the strain of a brass rod of length 250mm which is subjected to a tensile load of 50kN when the extension of rod is equal to 0.3mm? 250mm લંબાઇના બ્રાસના સળિયા પર 50kN નો ખેંચાણ બળ લાગે ત્યારે સળિયાની લંબાઇમા 0.3mm નો વધારો થાય છે તો કેટલી સ્ટ્રેઇન ઉત્પન્ન થાશે?
|
||||||||
Answer:
Option (b) |
4. |
Find the elongation of an steel rod of 100mm length when it is subjected to a tensile strain of 0.005? 100mm લંબાઇના સળિયા પર 0.005 સ્ટ્રેઇન લાગતી હોય લંબાઇમા કેટલો વધારો થાશે?
|
||||||||
Answer:
Option (c) |
5. |
A tensile test was conducted on a mild steel bar. The diameter and the gauge length of bat was 3cm and 20cm respectively. The extension was 0.21mm. What is the value to strain? એક માઇલ્ડ સ્ટીલના સળીયા પર ટેંસાઇલ ટેસ્ટ કરવામા આવે છે ત્યારે તેનો વ્યાસ અને ગેજ લંબાઇ અનુક્રમે 3cm અને 20cm છે. તેની લંબાઇમા થતો વધારો 0.21mm છે. તો સ્ટ્રેઇનની કિંમત શુ થશે?
|
||||||||
Answer:
Option (b) |
6. |
(I) Strain is a fundamental behaviour of a material. (II) Strain does not have a unit. (I) સ્ટ્રેઇન એ મટીરીયલની મૂળભુત વર્તુણક છે. (II) સ્ટ્રેઇન નો કોઇ એકમ નથી.
|
||||||||
Answer:
Option (b) |
7. |
A tensile test was conducted on a steel bar. The gauge length of the bar was 10cm and the extension was 2mm. What will be the percentage elongation? એક સ્ટીલના સળીયા પર ટેંસાઇલ ટેસ્ટ કરવામા આવે છે ત્યારે તેનો વ્યાસ ગેજ લંબાઇ અને લંબાઇમા થતો વધારો અનુક્રમે 10 cm અને 2mm છે. તો લંબાઇમા થતો વધારો કેટલા % છે?
|
||||||||
Answer:
Option (d) |
8. |
The lateral strain is ___________ લેટરલ સ્ટ્રેઇન એટલે ___________
|
||||||||
Answer:
Option (c) |
9. |
The unit of force in S.I. units is ? બળનો એસ.આઇ. એકમ?
|
||||||||
Answer:
Option (b) |
10. |
Which of the following is not the unit of distance? નિચેનામાથી અંતરનો એકમ ક્યો નથી?
|
||||||||
Answer:
Option (d) |