11. |
A rod 200cm long is subjected to an axial pull due to which it elongates about 2mm. Calculate the amount of strain? 200cm લંબાઇના સળિયા પર ખેંચાણ બળ લાગતા તેની લંબાઇમા 2mm નો ફેરફાર થાય છે. તો સ્ટ્રેઇન કેટલી થશે?
|
||||||||
Answer:
Option (a) |
12. |
The property by which a body returns to its original shape after removal of the force is called __________ વસ્તુનો એવો ગુણધર્મ કે જેનાથી વસ્તુ પરથી બળ દુર કરવામા આવે ત્યારે તેના મુળ આકારમા આવી જાય, તેને __________કહે છે.
|
||||||||
Answer:
Option (b) |
13. |
Which law is also called as the elasticity law? ક્યા નિયમને ઇલાસ્ટીસીટી નિયમ પણ કેહવાય છે?
|
||||||||
Answer:
Option (c) |
14. |
A member which does not regain its original shape after removal of the load producing deformation is said __________ વિરૂપણ ઉત્પન્ન કરતા બળને દુર કરતા વસ્તુ પોતાની મૂળ સ્થિતિમા પાછી ના આવે તો તેને કહે __________ છે.
|
||||||||
Answer:
Option (a) |
15. |
The body will regain it is previous shape and size only when the deformation caused by the external forces, is within a certain limit. What is that limit? વસ્તુમા બાહ્ય બળને કારણે થતી વિરૂપતા કોઈ ચોક્કસ મર્યાદામાં હોય તો જ તે પાછલા આકાર અને કદ મેળવે છે, તે મર્યાદા શું છે?
|
||||||||
Answer:
Option (b) |
16. |
The law which states that within elastic limits strain produced is proportional to the stress producing it is known as _____________ ઇલાસ્ટીક લીમીટમા, ઉત્પન્ન થતી સ્ટ્રેઇન એ સ્ટ્રેસના સમપ્રમાણમા હોય છે, આ નિયમ ____________ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (b) |
17. |
Factor of safety is defined as the ratio of ફેક્ટર ઓફ સેફ્ટી એ ..................... નો ગુણોત્તર છે.
|
||||||||
Answer:
Option (a) |
18. |
"Limit of proportionality depends upon ____________ સમપ્રમાણતાની માર્યાદા__________ ઉપર આધાર રાખે છે."
|
||||||||
Answer:
Option (a) |
19. |
"Where in the stress-strain curve, the hooke’s law is valid? સ્ટ્રેસ- સ્ટ્રેઇન આલેખમા, ક્યા સુધી હૂકનો નિયમ માન્ય છે?"
|
||||||||
Answer:
Option (c) |
20. |
"Highest value of stress for which Hooke’s law is applicable for a given material is called ____________ સ્ટ્રેસનું સર્વોચ્ચ મૂલ્ય કે જેના માટે હુકનો નિયમ આપેલ મટીરીયલ માટે લાગુ પડે છે તેને ____________ કહેવામાં આવે છે."
|
||||||||
Answer:
Option (c) |