Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electrical Machines

Showing 1 to 10 out of 40 Questions
1.

Generator transformers are ________________

જનરેટર ટ્રાન્સફોર્મર્સ ________________ છે.

(a)

Step-up transformers

સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર્સ

(b)

Step-down transformers

સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર્સ

(c)

Auto-transformers

ઓટો ટ્રાન્સફોર્મર્સ

(d)

One-one transformers

વન-વન ટ્રાન્સફોર્મર

Answer:

Option (a)

2.

Which of the following does not change in an ordinary transformer?

સામાન્ય ટ્રાન્સફોર્મરમાં _______ બદલાતુ નથી.

(a)

Frequency

આવર્તન

(b)

Voltage

વોલ્ટેજ

(c)

Current

કરંટ

(d)

Any of the these

આમાંથી કોઈપણ

Answer:

Option (a)

3.

Material used for construction of transformer core is usually

ટ્રાન્સફોર્મર કોરના નિર્માણ માટે સામાન્ય રીતે ______ મટીરીયલ વપરાય છે

(a)

Wood

લાકડું

(b)

Copper

કોપર

(c)

Aluminum

એલ્યુમિનિયમ

(d)

Silicon steel

સિલિકોન સ્ટીલ

Answer:

Option (d)

4.

A transformer

ટ્રાન્સફોર્મર એ

(a)

Changes ac to dc

એસીમાંથી ડીસીમાં બદલે છે.

(b)

Changes dc to ac

ડીસીને એસીમાં બદલે છે

(c)

Steps up or down dc voltages

ડીસી વોલ્ટેજ અપ અથવા ડાઉન  કરે

(d)

Steps up or down ac voltages

એસી વોલ્ટેજ અપ અથવા ડાઉન  કરે

Answer:

Option (d)

5.

A transformer consists of two or more cores that are electrically coupled on a common core.

ટ્રાન્સફોર્મરમાં બે કે તેથી વધુ કોરો હોય છે જે કોમન કોર પર ઇલેક્ટ્રિકલી જોડાયેલા હોય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

6.

If the voltage is stepped up, the current is stepped down, and vice versa.

જો વોલ્ટેજ સ્ટેપ અપ થાય, તો કરંટ ડાઉન થશે, અને તેનાથી વિપરીત.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

7.

A transformer oil must be free from

ટ્રાન્સફોર્મરમાં ઓઈલ કોનાથી  મુક્ત(free) હોવું આવશ્યક છે

(a)

Sludge

કાદવ

(b)

Odour

ગંધ

(c)

Gases

વાયુઓ

(d)

Moisture

ભેજ

Answer:

Option (d)

8.

Which of the following is the main advantage of an autotransformer over a two winding transformer?

ટુ વાઈન્ડીંગ ટ્રાન્સફોર્મરની સપેક્ષમાં ઓટોટ્રાન્સફોર્મરનો મુખ્ય ફાયદો નીચેનામાંથી કયો છે?

(a)

Hysteresis losses are reduced

હિસ્ટ્રેરીસીસનું લોસ ઓછો થાય છે

(b)

Saving in winding material

વિન્ડિંગ મટિરિયલમાં બચત

(c)

Copper losses are negligible

કોપર લોસ નહિવત્ છે

(d)

Eddy losses are totally eliminated

એડી લોસ સંપૂર્ણપણે દૂર થાય છે

Answer:

Option (b)

9.

A transformer changes ac to dc.

ટ્રાન્સફોર્મર એસીને ડીસીમાં બદલી નાખે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

10.

Primary winding of a transformer

ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક વિન્ડિંગ

(a)

Is always a low voltage winding

હંમેશાં ઓછા વોલ્ટેજ વિન્ડિંગ હોય છે

(b)

Is always a high voltage winding

હંમેશા ઉચ્ચ વોલ્ટેજ વિન્ડિંગ છે

(c)

Could either be a low voltage or high voltage winding

ઓછો વોલ્ટેજ અથવા ઉચ્ચ વોલ્ટેજ વિન્ડિંગ હોઈ શકે છે

(d)

None of these

ઉપરનામાંથી એક પણ નહી

Answer:

Option (c)

Showing 1 to 10 out of 40 Questions