Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electrical Machines

Showing 11 to 20 out of 40 Questions
11.

The transformer ratings are usually expressed in terms of

ટ્રાન્સફોર્મર રેટિંગ્સ સામાન્ય રીતે ______માં દર્શાવામાં આવે છે

(a)

Volts

વોલ્ટ

(b)

Amperes

એમ્પીયર્સ

(c)

kW

(d)

kVA

Answer:

Option (d)

12.

The part of core in transformer, on which winding is wound is known as

ટ્રાન્સફોર્મરમાં કોરનો ભાગ, જેના પર વિન્ડિંગ વીટાડવામાં આવે છે તે ________ તરીકે ઓળખાય છે

(a)

Yoke

યોક

(b)

Limb

લિંબ

(c)

Interleaving

ઇન્ટરલીવિંગ

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

13.

The windings material used in transformer is

ટ્રાન્સફોર્મરમાં વપરાયેલ વિન્ડિંગ મટિરીયલ _______નું હોય છે

(a)

Silicon steel

સિલિકોન સ્ટીલ

(b)

Iron

લોખંડ

(c)

Copper

કોપર

(d)

Aluminum

એલ્યુમિનિયમ

Answer:

Option (c)

14.

Linear variable Differential transformer (LVDT) is used to measure

રેખીય વેરિયેબલ ડિફરન્સિયલ ટ્રાન્સફોર્મર (LVDT) નો ઉપયોગ_______ માપવા માટે થાય છે

(a)

Distance

અંતર

(b)

Voltage

વોલ્ટેજ

(c)

Current

કરંટ

(d)

Power

પાવર

Answer:

Option (a)

15.

An ideal transformer is one which has

આદર્શ ટ્રાન્સફોર્મર એ

(a)

No losses and magnetic leakage

કોઈ નુકસાન અને ચુંબકીય લિકેજ થતું નથી

(b)

Interleaved primary and secondary windings

ઇન્ટરલીવેડ પ્રાથમિક અને ગૌણ વિન્ડિંગ્સ

(c)

A common core for its primary and secondary windings

તેના પ્રાથમિક અને ગૌણ વિન્ડિંગ્સ માટે કોમન કોર

(d)

Core of stainless steel and winding of pure copper metal

સ્ટેનલેસ સ્ટીલનો કોર અને શુદ્ધ કોપર ધાતુના વિન્ડિંગ

Answer:

Option (a)

16.

A D.C. generator works on the principle of

ડીસી જનરેટર ________ના સિદ્ધાંત પર કાર્ય કરે છે

(a)

Lenz's law

લેન્ઝનો નિયમ

(b)

Ohm's law

ઓહમનો નિયમ

(c)

Faraday's law of electromagnetic induction

ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો ફેરાડેનો નિયમ

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

17.

Laminations of core are generally made of

કોરનું લેમિનેશન સામાન્ય રીતે _________નું બનેલા હોય છે

(a)

Cast iron

કાસ્ટ આયર્ન

(b)

Carbon

કાર્બન

(c)

Silicon steel

સિલિકોન સ્ટીલ

(d)

Stainless steel

સ્ટેઈનલેસ સ્ટીલ

Answer:

Option (c)

18.

The resistance of armature winding depends on

આર્મેચર વિન્ડિંગનું રેઝીસ્ટન્સ _________પર નિર્ભર છે

(a)

Length of conductor

કંડક્ટરની લંબાઈ

(b)

Cross-sectional area of the conductor

કંડક્ટરના આડછેડના ક્ષેત્રફળ

(c)

Number of conductors

વાહકોની સંખ્યા

(d)

All of these

ઉપરના બધા જ

Answer:

Option (d)

19.

In DC generator, the direction of current is always in_____ to direction of EMF.

ડીસી જનરેટરમાં, કરંટની દિશા હંમેશાં ઇએમએફની દિશાની _________ હોય છે.

(a)

Same

સમાન

(b)

Opposite

વિરુધ્ધ

(c)

Perpendicular

લંબ

(d)

None of these

ઉપરનામાંથી કોઈ નહી

Answer:

Option (b)

20.

The basic function of DC motor is to

ડીસી મોટરનું મૂળ કાર્ય _________છે.

(a)

Convert mechanical energy to electrical energy

યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે

(b)

Convert electrical energy to light energy

વિદ્યુત ઉર્જાને પ્રકાશ ઉર્જામાં રૂપાંતરિત કરે

(c)

Convert electrical energy to mechanical energy

વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરે

(d)

Convert work to power

કાર્યને શક્તિમાં રૂપાંતરિત કરે

Answer:

Option (c)

Showing 11 to 20 out of 40 Questions