Computer Aided Machine Drawing (3331906) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 34 Questions
1.

What can be contained in a template drawing?

ટેમ્પ્લેટ ડ્રોઈંગમાં શું હોય છે ?

(a)

Sheet layout

શીટ લેયઆઉટ

(b)

Dimension styles 

ડાઇમેંન્સન સ્ટાઈલ

(c)

Text styles

ટેક્સ્ટ સ્ટાઈલ

(d)

All of these

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

2.

Scaling objects makes them

સ્કેલિંગથી ઓબ્જેક્ટમાં શું થાય છે ?

(a)

Bigger

મોટો થાય છે

(b)

Smaller

નાનો થાય છે

(c)

It only stretches them

ખાલી ખેચાય છે

(d)

Both Bigger and Smaller

મોટો અને નાનો બંને થાય છે

Answer:

Option (d)

3.

A system that automates the drafting process with interactive computer graphics is called

ઓટોમેટિક ડ્રાફ્ટિંગ પ્રોસેસ સિસ્ટમ ____ તરીકે ઓડખાય છે ? 

(a)

Computer Aided Engineering (CAE)

(b)

Computer Aided Design (CAD)

(c)

Computer Aided Manufacturing (CAM)

(d)

Computer Aided Instruction (CAI)

Answer:

Option (b)

4.

A Pixel is

પીક્સલ કોને કહેવાય ?

(a)

A computer program that draws picture

કમ્પ્યુટર પ્રોગ્રામ જે પિક્ચર ડ્રો કરે છે તેને 

(b)

A picture stored in secondary memory

સેકેન્ડ્રી મેમરી માં પિક્ચર સ્ટોર થાય છે તેને 

(c)

The smallest resolvable part of a picture

પિક્ચરની નાનામાં નાનો ભાગ 

(d)

None of above

ઉપરોક્તમાથી એક પણ નહીં 

Answer:

Option (c)

5.

The heart of a computer is

કોમ્પ્યુટરનું હૃદય કયું છે?

(a)

CPU

(b)

ALU

(c)

Monitor

(d)

Keyboard

Answer:

Option (a)

6.

The number of pixels stored in the frame buffer of a graphics system is known as

ગ્રાફિક્સ સિસ્ટમના ફ્રેમ બફરમાં સંગ્રહિત પિક્સલ્સની સંખ્યા ______ તરીકે ઓળખાય છે

(a)

Resolution

રીઝોલ્યુસન

(b)

Depth

ડેપ્થ

(c)

Vertex

વર્ટેક્ષ

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (a)

7.

The basic geometric transformations are

બેઈઝીક જીઓમેટ્રીક ટ્રાન્સફોર્મેસન એ

(a)

Translation

ટ્રાન્સલેસન

(b)

Rotation

રોટેસન

(c)

Scaling

સ્કેલીંગ

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (d)

8.

Mouse is a___________type of input device

માઉસ એ ___________પ્રકારનું  ઇનપુટ ડીવાઇઝ છે.

(a)

Graphical

ગ્રાફિકલ 

(b)

Text

ટેક્ષ્ટ

(c)

Locating

લોકેટીંગ

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (c)

9.

The primary output device in a graphics system is

ગ્રાફિકલ સીસ્ટમમાં પ્રાયમરી આઉટપુટ ડીવાઇઝ કયું છે?

(a)

Scanner

સ્કેનર

(b)

monitor

મોનીટર

(c)

Printer

પ્રીન્ટર

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (c)

10.

Which of the following device is not the input device?

નીચનામાંથી કયું ઈનપુટ ડીવાઇઝ નથી?

(a)

Trackball

ટ્રેકબોલ

(b)

Data glove

ડેટા ગ્લોવ

(c)

Printer

પ્રીન્ટર

(d)

Mouse

માઉસ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 34 Questions