Computer Aided Machine Drawing (3331906) MCQs

MCQs of Introduction

Showing 11 to 20 out of 34 Questions
11.

Which of the following is not an output device?

નીચેનામાંથી કયું આઉટ પુટ ડીવાઇઝ નથી?

(a)

Monitor

મોનીટર

(b)

Touchscreen

ટચસ્ક્રીન

(c)

Printer

પ્રીન્ટર

(d)

Plotter

પ્લોટર

Answer:

Option (b)

12.

A kind of memory chip that stores data and instructions permanently is

________ પ્રકારની મેમરી ચિપ જે ડેટા અને સૂચનાઓને કાયમ માટે સંગ્રહિત કરે છે.

(a)

ROM

(b)

SRAM

(c)

EEPROM

(d)

RAM

Answer:

Option (a)

13.

Which device in microprocessor stores the data to be processed?

માઇક્રોપ્રોસેસરમાં કયું ઉપકરણ ડેટા પર પ્રક્રિયા કરવા માટે સ્ટોર કરે છે?

(a)

ROM

(b)

RAM

(c)

Registers

(d)

ALU

Answer:

Option (b)

14.

In the following geometric modeling techniques which is not three-dimensional modeling?

નીચેનામાંથી કઈ જીયોમેંટ્રીક મોડેલિંગ ટેકનીક  ત્રિ-પરિમાણીય મોડેલિંગ નથી?

(a)

Wire frame modeling

વાયર ફ્રેમ મોડેલિંગ

(b)

Drafting

ડ્રાફ્ટટીંગ

(c)

Surface modeling

સરફેસ મોડેલિંગ

(d)

Solid modeling

સોલીડ મોડેલીંગ

Answer:

Option (b)

15.

Which of the following file extensions cannot open the AutoCAD?

નીચેનામાંથી કયા ફાઇલ એક્સ્ટેંશનને AutoCAD માં ખોલી શકતા નથી?

(a)

dwg

(b)

dxf

(c)

dot

(d)

dws

Answer:

Option (d)

16.

Which axis is not used when working in 2-D frame?

2-ડી ફ્રેમમાં કામ કરતી વખતે કઈ અક્ષીસનો ઉપયોગ થતો નથી?

(a)

Z-axis

(b)

Y-axis

(c)

X-axis

(d)

WCS

Answer:

Option (a)

17.

Polar coordinates are used mostly for drawing_______.

પોલાર કોઓર્ડિનેટ્સનો ઉપયોગ મોટાભાગના ડ્રોઇંગમાં _______ માટે થાય છે.

(a)

Arc 

આર્ક 

(b)

Ellipse 

ઈલીપ્સ 

(c)

Angular lines

એન્ગ્યુલર લાઈન

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહી

Answer:

Option (c)

18.

How many points do you need to define for the rectangle command?

રેક્ટેન્ગલ કમાન્ડ માટે કેટલા બિંદુઓ નિર્ધારિત કરવાની જરૂર પડે છે?

(a)

One 

એક 

(b)

Two 

બે

(c)

15 units 

૧૫ યુનિટ

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહી

Answer:

Option (b)

19.

Objects are rotated around the

ઓબ્જેક્ટને _____ થી રોટેટ કરાય છે.

(a)

Bottom of the object

ઓબ્જેક્ટની નીચેથી

(b)

Base point

બેઇઝ પોઈન્ટ

(c)

Center of the object

ઓબ્જેક્ટના સેન્ટરથી

(d)

origin

ઓરીજીન

Answer:

Option (b)

20.

Fillet command can be used to obtain____.

ફીલેટ કમાન્ડનો ઉપયોગ ________ કરવા માટે કરી શકાય છે.

(a)

Sharp corners

સાર્પ કોર્નર

(b)

Round corner

રાઉન્ડ કોર્નર

(c)

Both of the above

ઉપરના બંને

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહી

Answer:

Option (b)

Showing 11 to 20 out of 34 Questions