Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Basic machine tools-I

Showing 51 to 60 out of 62 Questions
51.
________ is the operation of finishing and sizing a hole which has been previously drilled or bored.
________ ડ્રિલ અને બોર થઈ ગયા બાદ હૉલ ને સાઈજ અને શેપ માં લઈ આવવા માટે ક્યૂ ઓપરેસન કરવામાં આવે છે ?
(a) Boring
બોરિંગ
(b) Reaming
રિમિંગ
(c) Parting
પાર્ટિંગ
(d) Shaping
શેપિંગ
Answer:

Option (b)

52.
________ is the operation of enlarging and turning a hole produced by drilling, punching, casting or forging.
________ ડ્રિલ થઈ ગયા બાદ હોલને મોટો કરવા માટે ક્યૂ ઓપરશન વપરાય છે?
(a) Boring
બોરિંગ
(b) Reaming
રિમિંગ
(c) Parting
પાર્ટિંગ
(d) Shaping
શેપિંગ
Answer:

Option (a)

53.
________ is the operation of enlarging a hole through a certain distance form one end instead of enlarging the whole drilled surface.
અમુક લંબાઈ સુધી ડ્રિલ હોલ ને વધારવા માટે ક્યૂ ઓપરેસન કરવામાં આવે છે ?
(a) Counter boring
કાઉન્ટર બોરિંગ
(b) Spot facing
સ્પોટ બોરિંગ
(c) Boring
બોરિંગ
(d) Enlarging
એનલારજિંગ
Answer:

Option (a)

54.
________ is a device for holding and rotating a hollow piece of work.
________ હોલો વર્કપીશ ને પકડવા માટે ઉપયોગ માં લેવાય છે
(a) Mandrel
મેંનડ્રિલ
(b) Rest
ફોલોવર રેસ્ટ
(c) Chuck
ચક
(d) Face plate
ફેસ પ્લેટ
Answer:

Option (a)

55.
_______ is a mechanical device support a long and slender workpiece which is turned between the centre.
_______એવું મિકેનિકલ ડિવાઇસ કે જેની મદદ થી લાંબી સાઈજના વર્કપીશ પકડાવી શકાય છે ?
(a) Follower rest
ફોલોવર રેસ્ટ
(b) Mandrel
મેંનડ્રિલ
(c) Chuck
ચક
(d) Faceplate
ફેસ પ્લેટ
Answer:

Option (a)

56.
______ lathe is used for precision work on tools, dies, gauges where more accuracy is needed.
______ વધારે એક્યુરસી વાડું કામ ક્યાં લેથ પર કરવામાં આવે છે ?
(a) Bench lathe
બેન્ચ લેથ
(b) Tool room lathe
ટૂલ રૂમ લેથ
(c) Engine lathe
એનજીન લેથ
(d) Centre lathe
સેન્ટર લેથ
Answer:

Option (b)

57.
Centre hole is formed in the ends of the shafts to be turned by a ____
સાફ્ટના છેડાના ભાગનાં સેન્ટરમાં હોલ કેઇ રીતે કરવામાં આવે છે.
(a) Twist drill
ટ્વિસ્ટ ડ્રિલ
(b) Center drill
સેન્ટર ડ્રિલ
(c) Punch
પંચ
(d) Countersunk tool
કાઉન્ટર ટૂલ
Answer:

Option (b)

58.
A twist drill is specified by its shank, material and the
ટ્વિસ્ટ ડ્રિલ સ્પેસિફાઇડ શેંક અને ____ કરી શકાય છે ?
(a) Length of body
લેન્થ ઓફ બોડી
(b) Diameter
ડાયામીટર
(c) Lip angle
લિપ એંગલ
(d) Size of the flute
ફ્લૂટ
Answer:

Option (b)

59.
The metal removal in drilling process is due to _____ of metal.
ડ્રિલિંગ પ્રક્રિયામાં મટિરિયલ કઈ રીતે નિકડે છે.
(a) Shearing
સિયરિંગ
(b) Extrusion
એક્સ્ટ્રુજન
(c) Shearing & extrusion
સિયરિંગ અને એક્સ્ટ્રુજન
(d) Compression
કમપ્રેસન
Answer:

Option (c)

60.
The guideways are of
ગાઈડ વે નાં પ્રકારો
(a) Flat type
ફ્લેટ
(b) V- type
V ટાઈપ
(c) Dovetail type
ડવ ટેલ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 51 to 60 out of 62 Questions