THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Steam prime movers

Showing 11 to 10 out of 20 Questions
11.
In an impulse turbine_____
ઈમ્પલ્સ ટર્બાઈન માં _____
(a) The steam is expanded in nozzle only and there is a pressure drop and heat drop
નોઝલમાં સ્ટીમ વધે અને પ્રેસર ઘટે અને હીટ ઘટે
(b) The steam is expanded both in fixed and moving blades continuously
સ્થાઈ અને મોવિંગ બ્લેડસ માં સ્ટીમ વધે
(c) The steam is expanded moving blades only
મોવિંગ બ્લેડસ માંજ સ્ટીમ વધે
(d) The pressure and temperature of steam remains constant
સ્ટીમનું પ્રેસર અને તાપમાન અચળ રહે.
Answer:

Option (a)

12.
The steam leaves the nozzle at a ______
નોઝલ માંથી સ્ટીમ નીકળે ત્યારે _____
(a) High pressure and low velocity
હાય પ્રેસર અને લો વેલોસીટી હોય
(b) High pressure and high velocity
હાય પ્રેસર અને હાય વેલોસીટી હોય
(c) Low pressure and low velocity
લો પ્રેસર અને લો વેલોસીટી હોય
(d) Low pressure and High Velocity
લો પ્રેસર અને હાય વેલોસીટી હોય
Answer:

Option (d)

13.
The Equation the Outlet velocity is
આઉટલેટ વેલોસીટીનું સૂત્ર
(a) 42.72h1-h2
(b) 44.72h1-h2
(c) 42.72h2-h1
(d) 44.72h2-h1
Answer:

Option (b)

14.
Value of the Critical pressure ratio when steam condition is dry Saturated steam
સૂકી સંતૃપ્ત વરાળમાં ક્રીટીકલ પ્રેસરની કિંમત
(a) 0.4774
(b) 0.3774
(c) 0.5774
(d) 0.6774
Answer:

Option (c)

15.
The ratio of actual enthalpy drops to that due to isentropic expansion.
વાસ્તવિક એન્થાલ્પી ડ્રોપ અને આઈસેન્ટ્રોપીક વિસ્તરણ ના ગુણોત્તર
(a) Critical pressure ratio
ક્રીટીકલ પ્રેસર ગુણોત્તર
(b) Critical temperature ratio
ક્રીટીકલ તાપમાન ગુણોત્તર
(c) Nozzle Efficiency
નોઝલ એફીસીયન્સી
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

16.
The nozzle efficiency depends upon
નોઝલ એફીસીયન્સી કોના પર આધાર રાખે છે?
(a) The nozzle material
નોઝલનું મટેરિયલ
(b) Fluid velocity
ફ્લુઇદની વેલોસીટી
(c) Shape and size of the nozzle
નોઝલનું સેપ અને સાઈઝ
(d) All of the them
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (d)

17.
The value of Nozzle efficiency varies from______
નોઝલ એફીસીયન્સી વેરીસ _____
(a) 0.35 to 0.45
(b) 0.55 to 0.65
(c) 0.75 to 0.85
(d) 0.85 to 0.95
Answer:

Option (d)

18.
The ratio of the actual exit velocity to the isentropic velocity
વાસ્તવિક બહાર નીકલતી વેલોસીટી અને આઈસેન્ટ્રોપીક વેલોસીટી ના ગુણોત્તર
(a) Critical pressure ratio
ક્રીટીકલ પ્રેસર ગુણોત્તર
(b) Critical temperature ratio
ક્રીટીકલ તાપમાન ગુણોત્તર
(c) Nozzle Efficiency
નોઝલ એફીસીયન્સી
(d) Velocity Co-efficient
વેલોસીટી કો-એફીસીયન્ટ
Answer:

Option (d)

19.
In a Pressure compounded impulse turbine, when steam flows through the second row of Nozzle,
બીજી રો માં મોવિંગ બ્લેડ માંથી સ્ટીમ ફ્લો થાય ત્યારે પ્રેસર કમ્પાઉન્ડીગ ઈમ્પલ્સ ટર્બાઈનમાં
(a) Velocity increases
વેલોસીટી વધે
(b) Velocity decreases
વેલોસીટી ઘટે
(c) Pressure increases
પ્રેસર વધે
(d) Pressure decreases
પ્રેસર ઘટે
Answer:

Option (a)

20.
The device which converts the pressure energy of the steam into Kinetic Energy
આવું સાધન જેમાં સ્ટીમની પ્રેસર એનર્જી માંથી કાઈનેટીક એનર્જી રૂપાંતર કરે તેને
(a) Moving blades
મુવિંગ બ્લેડ
(b) Fixed blades
સ્થાઈ બ્લેડ
(c) Nozzle
નોઝલ
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

Showing 11 to 10 out of 20 Questions