Theory Of Machines (3341903) MCQs

MCQs of Cam and cam profile

Showing 1 to 10 out of 15 Questions
1.
In a circular arc cam with roller follower, the acceleration in any position of the lift will depend only upon
રોલર ફોલોવર સાથેના સર્કુલર આર્ક કેમમાં લીફ્ટની કોઈપણ સ્થિતિમાં પ્રવેગ કોના પર નિર્ભર રહેશે?
(a) total lift, total angle of lift, minimum radius of cam and cam speed
ટોટલ લીફ્ટ, ટોટલ લીફ્ટનો ખૂણો, કેમની મીનીમમ રેડીયસ અને કેમની સ્પીડ
(b) radius of circular arc, cam speed, location of centre of circular arc and roller diameter
સરક્યુલર અર્કની રેડીયસ, કેમની સ્પીડ, location of centre of circular arc and roller diameter
(c) mass of cam follower linkage, spring stiffness and cam speed
કેમ ફોલોવર લિન્કેજનું માસ, spring stiffness and cam speed
(d) total lift, centre of gravity of the cam and cam speed
ટોટલ લીફ્ટ, કેમ અને કેમ સ્પીડની સેન્ટર ઓફ ગ્રેવિટી
Answer:

Option (a)

2.
The pressure angle of a cam is the angle between the direction of the follower motion and a normal to the
કેમનો પ્રેસર એન્ગલ એ ફોલોવરની ગતિની દિશા અને ______ સાથે નોર્મલ હોય છે.
(a) pitch circle
પીચ સર્કલ
(b) base circle
બેઇઝ સર્કલ
(c) pitch curve
પીચ કર્વ
(d) prime circle
પ્રાઈમ સર્કલ
Answer:

Option (c)

3.
The cam follower generally used in automobile engines is
સામાન્ય રીતે ઓટોમોબાઈલ એન્જિનોમાં ________ કેમ ફોલોવર વપરાય છે
(a) knife edge follower
નાઈફ એજ ફોલોવર
(b) fiat faced follower
ફ્લેટ ફેસ ફોલોવર
(c) spherical faced follower
સ્ફેરીકલ ફેસ ફોલોવર
(d) roller follower
રોલર ફોલોવર
Answer:

Option (c)

4.
The cam follower generally used in air-craft engines is
સામાન્ય રીતે એર ક્રાફ્ટ એન્જિનમાં ________ કેમ ફોલોવર વપરાય છે
(a) knife edge follower
નાઈફ એજ ફોલોવર
(b) flat faced follower
ફ્લેટ ફેસ ફોલોવર
(c) spherical faced follower
સ્ફેરીકલ ફેસ ફોલોવર
(d) roller follower
રોલર ફોલોવર
Answer:

Option (d)

5.
In a radial cam, the follower moves
રેડિયલ કેમમાં ફોલોવર _____ આગળ વધે છે
(a) in a direction perpendicular to the cam axis
કેમ અક્ષીસને લંબરૂપ દિશામાં
(b) in a direction parallel to the cam axis
કેમ અક્ષીસને સમાંતર દિશામાં
(c) in any direction irrespective of the cam axis
કેમ અક્ષીસને ધ્યાનમાં લીધા વિના કોઈપણ દિશામાં
(d) along the cam axis
કેમ અક્ષીસ સાથે
Answer:

Option (a)

6.
Pitch point of a cam is
કેમનો પિચ પોઇન્ટ એ
(a) a point on the pitch curve having minimum pressure angle
પીચ કર્વ પરનો એક પોઈન્ટ છે જેમાં લઘુતમ પ્રેસર એન્ગલ હોય છે
(b) a point on the pitch curve having maximum pressure angle
પીચ કર્વ પરનો એક પોઈન્ટ છે જેમાં મહત્તમ પ્રેસર એન્ગલ હોય છે
(c) any point on the pitch curve
પિચ કર્વ પરનો કોઈપણ બિંદુ છે
(d) any point on the pitch circle
પિચ સર્કલ પરનો કોઈપણ બિંદુ છે
Answer:

Option (b)

7.
The size of cam depends upon
કેમની સાઈઝ______ પર આધાર રાખે છે
(a) base circle
બેઇઝ સર્કલ
(b) prime circle
પ્રાઈમ સર્કલ
(c) pitch circle
પીચ સર્કલ
(d) base curve
બેઇઝ કર્વ
Answer:

Option (a)

8.
Which of the following statements is/are true for cam profile?
કેમ પ્રોફાઇલ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(a) Pitch point on the pitch curve has minimum pressure angle
પીચ કર્વ પરનો એક પોઈન્ટ છે જેમાં મીનીમમ પ્રેસર એન્ગલ હોય છે
(b) In case of roller follower, trace point represents centre of the roller
રોલર ફોલોવારના કિસ્સામાં, ટ્રેસ પોઇન્ટ રોલરનું કેન્દ્ર હોય છે
(c) Pitch circle is drawn through trace point from the center of cam
પીચ સર્કલ કેમના કેન્દ્રથી ટ્રેસ પોઇન્ટ દ્વારા દોરવામાં આવે છે
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (b)

9.
The angle between the direction of the follower motion and a normal to the pitch curve is called
ફોલોવરની ગતિની દિશા અને પીચ કર્વ સાથે નોર્મલ વચ્ચેના એન્ગલણે ______ કહે છે.
(a) base angle
બેઇઝ એન્ગલ
(b) pressure angle
પ્રેસર એન્ગલ
(c) prime angle
પ્રાઈમ એન્ગલ
(d) pitch angle
પીચ એન્ગલ
Answer:

Option (b)

10.
Cam angle is defined as the angle
કેમ એંગલ એ ______ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે.
(a) of rotation of the cam for a definite displacement of the follower
ફોલોવરના ચોક્કસ ડિસ્પેસમેન્ટ માટે કેમના પરિભ્રમણના કોણ તરીકે
(b) through which, the cam rotates during the period in which the follower remains in the highest position
કેમ તે સમયગાળા દરમિયાન ફરે છે જેમાં ફોલોવર highest positionમાં રહે છે
(c) during which the follower returns to its initial position
જે દરમિયાન ફોલોવર તેની પ્રારંભિક સ્થિતિ પર પાછો ફરે છે
(d) moved by the cam from the instant the follower begins to rise, till it reaches its highest position
ફોલોવર પ્રારંભિક સ્થિતિથી વધવાનું શરૂ કરે છે, જ્યાં સુધી તે તેની highest position સુધી પહોંચતું નથી
Answer:

Option (a)

Showing 1 to 10 out of 15 Questions