Theory Of Machines (3341903) MCQs

MCQs of Cam and cam profile

Showing 11 to 15 out of 15 Questions
11.
Cylindrical cams can be classified
Cylindrical કેમ એ ______ પ્રકારની કેમ છે
(a) circular
સર્કુલર
(b) tangent
ટેન્જન્ટ
(c) reciprocating
રેસીપ્રોકેટીંગ
(d) one of the mentioned
ઉપરનામાંથી એક
Answer:

Option (c)

12.
Throw of a cam is the maximum distance of the follower from
Throw of a cam એ _______થી ફોલોવરનું મહતમ અંતર છે.
(a) base circle
બેઇઝ સર્કલ
(b) pitch circle
પીચ સર્કલ
(c) root circle
રુટ સર્કલ
(d) prime circle
પ્રાઈમ સર્કલ
Answer:

Option (a)

13.
Angle of dwell of cam is defined as the angle
કેમનો ડવેલ એન્ગલ એ
(a) during which the follower returns to its initial position
જે દરમિયાન ફોલોવર તેની પ્રારંભિક સ્થિતિ પર પાછો ફરે છે
(b) of rotation of the cam for definite displacement of the follower
ફોલોવરના ચોક્કસ ડિસ્પેસમેન્ટ માટે કેમના પરિભ્રમણના કોણ તરીકે
(c) through which the cam rotates during the period in which the follower remains in the highest position
કેમ તે સમયગાળા દરમિયાન ફરે છે જેમાં ફોલોવર highest positionમાં રહે છે
(d) moved by the cam from the instant the follower begins to rise, till it reaches its highest position
ફોલોવર પ્રારંભિક સ્થિતિથી વધવાનું શરૂ કરે છે, જ્યાં સુધી તે તેની highest position સુધી પહોંચતું નથી
Answer:

Option (c)

14.
The pressure angle of a cam depends upon
કેમનો પ્રેસર એન્ગલ કોના પર આધાર રાખે છે.
(a) offset between center lines of cam and follower
કેમ અને ફોલોવરની સેન્ટર લાઈન વચ્ચે offset
(b) lift of follower
ફોલોવરની લીફ્ટ
(c) sum of radii of base circle and roller follower
બેઇઝ સર્કલ અને રોલર ફોલોવરની ત્રિજ્યાનો સરવાળો
(d) all of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

15.
Which of the following statements is false for SHM follower motion?
નીચેનામાંથી કયું વિધાન SHM ફોલોવર ગતિ માટે ખોટું છે?
(a) SHM can be used only for moderate speed purpose
SHMનો ઉપયોગ ફક્ત મધ્યમ ગતિ હેતુ માટે થઈ શકે છે
(b) The acceleration is zero at the beginning and the end of each stroke
પ્રવેગ પ્રારંભિક અને દરેક સ્ટ્રોકના અંતમાં શૂન્ય છે
(c) The jerk is maximum at the mid of each stroke
દરેક સ્ટ્રોકની મધ્યમાં જર્ક મહત્તમ છે
(d) Velocity of follower is maximum at the mid of each stroke
દરેક સ્ટ્રોકની મધ્યમાં ફોલોવરની ગતિ મહત્તમ છે
Answer:

Option (b)

Showing 11 to 15 out of 15 Questions