Theory Of Machines (3341903) MCQs

MCQs of Friction

Showing 31 to 34 out of 34 Questions
31.
Clutch and friction linings are ___ to the clutch plate
ક્લચ અને ઘર્ષણ લાઇનિંગ્સ ક્લચ પ્લેટ પર _____ હોય છે
(a) riveted
(b) welded
(c) bolted
(d) any of the above
ઉપરોક્તમાંથી કોઈપણ
Answer:

Option (a)

32.
Which type of brakes have wooden blocks placed inside flexible steel band?
ફ્લેક્સિબલ સ્ટીલ બેન્ડની અંદર લાકડાના બ્લોક કયા પ્રકારના બ્રેકમાં હોય છે?
(a) Block brake
બ્લોક બ્રેક
(b) Band brake
બેન્ડ બ્રેક
(c) Band and Block brake
બેન્ડ અને બ્લોક બ્રેક
(d) Pivoted block brake
પીવોટેડ બ્લોક બ્રેક
Answer:

Option (c)

33.
Which parameters can be measured using a dynamometer?
ડાયનામીટરનો ઉપયોગ કરીને કયા પેરામીટર માપી શકાય છે?
(a) Force
ફોર્સ
(b) Torque
ટોર્ક
(c) Power
પાવર
(d) All of the above
ઉપરના બધા જ’
Answer:

Option (d)

34.
Identify the type of absorption dynamometer?
Absorption dynamometer ક્યાં પ્રકારનો ડાયનામોમીટર છે?
(a) Epicyclic dynamometer
ઇપીસાયક્લીક ડાયનામોમીટર
(b) Prony brake dynamometer
પ્રોની બ્રેક ડાયનામોમીટર
(c) Torsion dynamometer
ટોર્શન ડાયનામોમીટર
(d) Tatham dynamometer
તાથમ ડાયનામોમીટર
Answer:

Option (b)

Showing 31 to 34 out of 34 Questions