Theory Of Machines (3341903) MCQs

MCQs of Friction

Showing 1 to 10 out of 34 Questions
1.
The dynamic friction is the friction experienced by a body, when the body
ગતિશીલ(dynamic) ઘર્ષણ એ બોડી દ્વારા અનુભવાયેલા ઘર્ષણ છે, જ્યારે બોડી
(a) is in motion
ગતિશીલ હોય છે
(b) is at rest
રેસ્ટમાં હોય છે.
(c) just begins to slide over the surface of the other body
બોડી ફક્ત અન્ય બોડીની સપાટી પર સ્લાઇડ થવા લાગે છે.
(d) none of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

2.
The static friction
સ્થિત ઘર્ષણ
(a) bears a constant ratio to the normal reaction between the two surfaces
એ બંને સપાટીઓ વચ્ચેની નોર્મલ રીએકસન માટે અચલ ગુણોત્તર ધરાવે છે
(b) is independent of the area of contact, between the two surfaces
એ બંને સપાટીઓ વચ્ચેના સંપર્કના ક્ષેત્ર પર આધારીત નથી
(c) always acts in a direction, opposite to that in which the body tends to move
જે દિશામાં ગતી કરવાની શરૂઆત કરે છે તેની વિરુદ્ધ દિશામાં લાગે છે.
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

3.
In a screw jack, the effort required to lower the load W is given by
સ્ક્રુ જેકમાં, લોડ(W)ને લોવર કરવા માટે જરૂરી effort P
(a) P = W tan(α - φ)
(b) P = W tan(α + φ)
(c) P = W tan(φ - α)
(d) P = W cos(α + φ)
Answer:

Option (c)

4.
The maximum frictional force, which comes into play, when an body just begins to slide over the surface of the other body, is known as
મહત્તમ ઘર્ષણ બળ, જ્યારે બોડી ફક્ત બીજા બોડીની સપાટી ઉપર સ્લાઇડ થવાનું શરૂ કરે છે, તેણે ______ તરીકે ઓળખાય છે.
(a) static friction
સ્થિત ઘર્ષણ
(b) dynamic friction
ગતિશીલ ઘર્ષણ
(c) limiting friction
લિમીટીંગ ઘર્ષણ
(d) coefficient of friction
ઘર્ષણ ગુણાંક
Answer:

Option (c)

5.
A body will begin to move down an inclined plane, if the angle of inclination of the plane is __________ the angle of friction.
બોડી inclined planeમાં નીચે જવાનું શરૂ કરશે, જો પ્લેનના inclination નો એન્ગલ ઘર્ષણના એન્ગલ કરતા __________ હોય.
(a) equal to
સરખો હોય
(b) less than
ઓછો હોય
(c) greater than
વધારે હોય
(d) None of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

6.
The frictional torque transmitted in a conical pivot bearing with assumption of uniform pressure is __________ as compared to uniform wear.
યુનિફોર્મ પ્રેસરની ધારણા સાથે conical pivot bearingમાં frictional torque ટ્રાન્સમીટ યુનિફોર્મ વીયરની તુલનામાં __________ ટ્રાન્સમીટ થાય છે.
(a) Less
ઓછો
(b) More
વધારે
(c) Same
સરખો
(d) None of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

7.
The frictional torque transmitted in a flat pivot bearing, considering uniform wear, is (where μ = Coefficient of friction, W = Load over the bearing, and R = Radius of bearing surface)
યુનિફોર્મ વીયરની ધારણા સાથે flat pivot bearingમાં frictional torque __________ ટ્રાન્સમીટ થાય છે. (જ્યાં μ = Coefficient of friction, W = Load over the bearing, and R = Radius of bearing surface)
(a) 1/2μ W R
(b) 2/3μ W R
(c) 3/4μ W R
(d) μ W R
Answer:

Option (a)

8.
A body of weight W is required to move up the rough inclined plane whose angle of inclination with the horizontal is α. The effort applied parallel to the plane is given by (where μ = tan φ = Coefficient of friction between the plane and the body)
રફ ઇન્ક્લાઈન પ્લેન ઉપર W વજનવાળા બોડીને ખસેડવા માટે જરૂરી ઇન્કલીનેશન એન્ગલ હોરીઝોન્ટલ સાથે α છે. તે માટે સમાંતર પ્લેન સાથે જરૂરી effort ______ હોય
(a) P = W tan α
(b) P = W tan (α + φ)
(c) P = W (sin α + μ cos α)
(d) P = W (cos α + μ sin α)
Answer:

Option (c)

9.
The frictional torque transmitted by a disc or plate clutch is same as that of
ડિસ્ક અથવા પ્લેટ ક્લચ દ્વારા ફ્રીક્સન ટોર્ક ______ જેટલું જ ટ્રાન્સમીટ થાય છે
(a) flat pivot bearing
ફ્લેટ પીવોટ બેરીંગ
(b) flat collar bearing
ફ્લેટ કોલાર બેરીંગ
(c) conical pivot bearing
કોનિકલ પીવોટ બેરીંગ
(d) truncated conical pivot bearing
ટ્રંકેટેડ કોનિકલ પીવોટ બેરીંગ
Answer:

Option (b)

10.
The frictional torque transmitted by a cone clutch is same as that of
કોન ક્લચ દ્વારા ફ્રીક્સન ટોર્ક ______ જેટલું જ ટ્રાન્સમીટ થાય છે
(a) flat pivot bearing
ફ્લેટ પીવોટ બેરીંગ
(b) flat collar bearing
ફ્લેટ કોલાર બેરીંગ
(c) conical pivot bearing
કોનિકલ પીવોટ બેરીંગ
(d) truncated conical pivot bearing
ટ્રંકેટેડ કોનિકલ પીવોટ બેરીંગ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 34 Questions