Theory Of Machines (3341903) MCQs

MCQs of Friction

Showing 21 to 30 out of 34 Questions
21.
Which of the following surfaces will offer the least friction?
નીચેનામાંથી કઈ સપાટી પર ઓછામાં ઓછુ ઘર્ષણ લાગે છે?
(a) Vinyl floor
(b) Plywood
(c) Plastic
(d) Ice
Answer:

Option (d)

22.
The flat pivot bearing is used to bear
ફ્લેટ પીવોટ બેરિંગનો ઉપયોગ _______ નો કંટ્રોલ કરવા માટે થાય છે
(a) Axial Thrust
એક્ષિયલ થ્રસ્ટ
(b) Radial Thrust
રેડીયલ થ્રસ્ટ
(c) Both Radial And Axial Thrust
રેડીયલ અને એક્ષિયલ બંને
(d) None Of The Above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

23.
In plate clutch, the clutch plate is placed
પ્લેટ ક્લચમાં, ક્લચ પ્લેટ ______ મૂકવામાં આવે છે
(a) Before flywheel
ફ્લાયવ્હીલ પેલા
(b) After pressure plate
પ્રેસર પ્લેટ પેલા
(c) In between pressure plate and flywheel
પ્રેસર પ્લેટ અને ફ્લાયવ્હીલની વચ્ચે
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

24.
Friction can be increased by
______ નો ઉપયોગ કરીને ઘર્ષણ વધારી શકાય છે
(a) Using air cushion
એર કુશનનો ઉપયોગ કરવો
(b) Lubricants
લુબ્રિકન્ટ
(c) Using sand
રેતી
(d) Using ball bearings
બોલ બેરીંગ
Answer:

Option (c)

25.
The ratio between the force of the limiting friction and the normal reaction is
લિમીટીંગ ઘર્ષણ અને નોર્મલ રીએક્સનના બળ વચ્ચેનો ગુણોત્તર _____ છે
(a) always negative
હંમેશા નેગેટીવ
(b) always zero
હંમેશા ઝીરો
(c) constant
અચળ
(d) variable
વેરીએબલ
Answer:

Option (c)

26.
The maximum value of friction is known as the
ઘર્ષણનું મહત્તમ મૂલ્ય ____તરીકે ઓળખાય છે
(a) initial friction
પ્રારંભિક ઘર્ષણ
(b) force of limiting friction
લિમીટીંગ ઘર્ષણનું બળ
(c) fixed friction
ફિક્ષડ ઘર્ષણ
(d) inertia
જડતા
Answer:

Option (b)

27.
The following is not a Friction clutch
નીચે આપેલમાંથી કયું ફ્રીક્સન ક્લચ નથી
(a) Fluid clutch
ફ્યુઇડ ક્લચ
(b) Centrifugal clutch
સેન્ટ્રીફ્યુગલ ક્લચ
(c) Cone clutch
કોન ક્લચ
(d) Disc clutch
ડિસ્ક ક્લચ
Answer:

Option (a)

28.
The following type of arrangement is used in synchromesh type gear box
Synchromesh type gear boxમાં નીચેનામાંથી કઈ પ્રકારની ગોઠવણીનો ઉપયોગ થાય છે
(a) Single plate clutch
સિંગલ પ્લેટ ક્લચ
(b) Fluid clutch
ફ્યુઇડ ક્લચ
(c) Dog clutch
ડોગ ક્લચ
(d) Semi-centrifugal clutch
સેમી-સેન્ટ્રીફ્યુગલ ક્લચ
Answer:

Option (c)

29.
The torque which a clutch can transmit, depends upon the
ટોર્ક કે જે ક્લચ ટ્રાન્સમિટ કરી શકે છે, તે _____ પર આધાર રાખે છે.
(a) coefficient of friction
ઘર્ષણ ગુણાંક(coefficient of friction)
(b) spring force
સ્પ્રિંગ ફોર્સ
(c) contact surfaces
સંપર્ક સપાટી
(d) all of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

30.
The following type of spring(s) is (are) employed in the pressure plate
પ્રેસર પ્લેટમાં નીચેનામાંથી કઈ પ્રકારની સ્પ્રિંગ હોય છે.
(a) Coil springs
કોઈલ સ્પ્રિંગ
(b) Diaphragm type conical spring
ડાયાફ્રામ પ્રકારની કોનિકલ સ્પ્રિંગ
(c) both (A) and (B)
ઉપરના બંને
(d) none of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

Showing 21 to 30 out of 34 Questions