Theory Of Machines (3341903) MCQs

MCQs of Friction

Showing 11 to 20 out of 34 Questions
11.
The minimum force required to slide a body of weight W on a rough horizontal plane is
રફ હોરીઝોન્ટલ પ્લેનમાં W વજનના બોડીને સ્લાઇડ કરવા માટે લઘુત્તમ બળ _____ છે
(a) W sin θ
(b) W cos θ
(c) W tan θ
(d) W cosec θ
Answer:

Option (c)

12.
The angle of inclination of the plane, at which the body begins to move down the plane is called
ઢાળવાળી સપાટીનો આડી સપાટી સાથેનો ખૂણો એટલો હોય કે જેથી તે સપાટી પડેલ બોડી આપમેળે નીચેની તરફ સરકવાની સરુઆત કરે તો તેને _____કહે છે
(a) angle of friction
એન્ગલ ઓફ ફ્રીક્સન
(b) angle of repose
એન્ગલ ઓફ રીપોઝ
(c) angle of projection
એન્ગલ ઓફ પ્રોજેક્સન
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

13.
The frictional torque transmitted in a flat pivot bearing, considering uniform pressure, is (where μ = Coefficient of friction, W = Load over the bearing, and R = Radius of bearing surface)
યુનિફોર્મ પ્રેસરની ધારણા સાથે flat pivot bearingમાં frictional torque __________ ટ્રાન્સમીટ થાય છે. (where μ = Coefficient of friction, W = Load over the bearing, and R = Radius of bearing surface)
(a) 1/2μ W R
(b) 2/3μ W R
(c) 3/4μ W R
(d) μ W R
Answer:

Option (c)

14.
The brake commonly used in railway trains is
સામાન્ય રીતે રેલ્વે ટ્રેનોમાં _______ બ્રેક વપરાય છે
(a) shoe brake
શુ બ્રેક
(b) band brake
બેન્ડ બ્રેક
(c) band and block brake
બેન્ડ અને બ્લોક બ્રેક
(d) internal expanding brake
ઇન્ટરનલ એક્ષપાન્ડીંગ બ્રેક
Answer:

Option (a)

15.
The force of friction acts in a direction _____ to the direction of motion of object
ઘર્ષણનું બળ ઓબ્જેક્ટની ગતિની દિશાની _____ દિશામાં લાગે છે
(a) Same
સમાન
(b) Opposite
વિરુદ્ધ
(c) Perpendicular
લંબ
(d) Downwards
નીચે તરફ
Answer:

Option (b)

16.
The force of friction depends upon
ઘર્ષણ બળ _______ પર આધાર રાખે છે
(a) Nature of surface of contact
સંપર્ક સપાટીની પ્રકૃતિ
(b) Material of objects in contact
સંપર્કમાંના પદાર્થોની મટીરીયલ
(c) Both ‘a’ and ‘b’
‘a’ અને ‘b’ બંને
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

17.
The body will move only when
બોડી ત્યારે જ ખસેડાશે જ્યારે
(a) Force of friction = applied force
ઘર્ષણ બળ = લગાવેલ બળ
(b) Force of friction < applied force
ઘર્ષણ બળ < લગાવેલ બળ
(c) Force of friction > applied force
ઘર્ષણ બળ > લગાવેલ બળ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (b)

18.
The ratio of the limiting force of friction (F) to the normal reaction (R) is known as
સીમિત ઘર્ષણ (Limiting friction-F) અને નોર્મલ રીએક્સન(R) વચ્ચેના ગુણોતરને ____કહે છે.
(a) Coefficient of friction
ઘર્ષણ ગુણાંક (Coefficient of friction)
(b) Force of friction
ઘર્ષણ બળ
(c) Angle of friction
ઘર્ષણનો ખૂણો(Angle of friction)
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

19.
The coefficient of friction (µ) is equal to
ઘર્ષણનો ગુણાંક (coefficient of friction) (µ) એ ______ છે.
(a) TanΦ
tanΦ
(b) SinΦ
sinΦ
(c) CotΦ
cotΦ
(d) CosΦ
cosΦ
Answer:

Option (a)

20.
When the two surfaces in contact have a thick layer of lubricant in between them, it is known as
જ્યારે સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચે લુબ્રિકન્ટનું જાડુ સ્તર હોય છે, ત્યારે તેને _____ તરીકે ઓળખાય છે
(a) Solid friction
સોલીડ ફ્રીક્સન
(b) Rolling friction
રોલિંગ ફ્રીક્સન
(c) Greasy friction
ગ્રેસી ફ્રીક્સન
(d) Film friction
ફિલ્મ ફ્રીક્સન
Answer:

Option (d)

Showing 11 to 20 out of 34 Questions