Computer Aided Design (3341904) MCQs

MCQs of Fundamentals of CAD

Showing 21 to 30 out of 31 Questions
21.
Expansion of LED is
LED એટલે
(a) Light Energy Diode
લાઈટ એનર્જી ડાયોડ
(b) Light Energy Die
લાઈટ એનર્જી ડાય
(c) Light Emitting Diode
લાઈટ એમીટીંગ ડાયોડ
(d) Light Emitting Die
લાઈટ એમીટીંગ ડાય
Answer:

Option (c)

22.
Expansion of LCD is
LCD એટલે
(a) Light Crystal Display
લાઈટ ક્રિસ્ટલ ડિસ્પ્લે
(b) Liquid Crystal Display
લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે
(c) Light Cartesian Display
લાઈટ કાર્ટેશિયન ડિસ્પ્લે
(d) Liquid Cartesian Display
લિક્વિડ કાર્ટેશિયન ડિસ્પ્લે
Answer:

Option (b)

23.
Which of the following is the default coordinate system?
નીચેનામાંથી મૂળભૂત કોઓર્ડિનેટ સિસ્ટમ છે?
(a) User Coordinate System
યુઝર કોઓર્ડિનેટ સિસ્ટમ
(b) World Coordinate System
વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ
(c) Screen Coordinate System
સ્ક્રીન કોઓર્ડિનેટ સિસ્ટમ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

24.
Which of the following is a two-dimensional Cartesian coordinate system?
નીચેનામાંથી કઈ ટુ-ડાયમેન્સન કાર્ટેશિયન સિસ્ટમ છે?
(a) User Coordinate System
યુઝર કોઓર્ડિનેટ સિસ્ટમ
(b) World Coordinate System
વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ
(c) Screen Coordinate System
સ્ક્રીન કોઓર્ડિનેટ સિસ્ટમ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

25.
Which of the following is a device-dependent coordinate system?
નીચેનામાંથી કઈ કોઓર્ડીનેટ સીસ્ટમ ડીવાઇઝ ડીપેન્ડન્ટ સીસ્ટમ છે?
(a) User Coordinate System
યુઝર કોઓર્ડિનેટ સિસ્ટમ
(b) World Coordinate System
વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ
(c) Screen Coordinate System
સ્ક્રીન કોઓર્ડિનેટ સિસ્ટમ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

26.
None of the above
મેટ્રિક્સ સ્વરૂપમાં ટુ-ડાયમેન્સનલ ટ્રાન્સસ્લેસનનું સમીકરણ _____ છે
(a) P’=P+T
(b) P’=P-T
(c) P’=P*T
(d) P’=p
Answer:

Option (a)

27.
The basic geometric transformations are
બેઈઝીક જીઓમેટ્રીક ટ્રાન્સફોર્મેસન એ
(a) Translation
ટ્રાન્સલેસન
(b) Rotation
રોટેસન
(c) Scaling
સ્કેલીંગ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

28.
Positive values for the rotation angle ϴ defines
રોટેસન એન્ગલ ϴ ની પોઝીટીવ કિમત માટે
(a) Counterclockwise rotations about the end points
અંતિમ બિંદુઓથી કાઉન્ટરક્લોકવાઇઝ રોટેસન
(b) Counterclockwise translation about the pivot point
પીવોટ પોઈન્ટથી કાઉન્ટરક્લોકવાઇઝ ટ્રાન્સલેસન
(c) Counterclockwise rotations about the pivot point
પીવોટ પોઈન્ટથી કાઉન્ટરક્લોકવાઇઝ રોટેસન
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

29.
The two-dimensional rotation equation in the matrix form is
મેટ્રિક્સ સ્વરૂપમાં ટુ-ડાયમેન્સનલ રોટેસનનું સમીકરણ _____ છે
(a) P’=P+T
(b) P’=R*P
(c) P’=P*P
(d) P’=R+P
Answer:

Option (b)

30.
If the scaling factors values Sx and Sy < 1 then
જો સ્કેલીંગ ફેક્ટર Sx અને Sy < 1 હોય તો
(a) It reduces the size of object
ઓબ્જેક્ટની સાઈઝ ઘટે છે
(b) It increases the size of object
ઓબ્જેક્ટની સાઈઝ વધે છે
(c) It stunts the shape of an object
ઓબ્જેક્ટની સાઈઝમાં કઈ ચેન્જ થતો નથી
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

Showing 21 to 30 out of 31 Questions