Computer Aided Design (3341904) MCQs

MCQs of Fundamentals of CAD

Showing 11 to 20 out of 31 Questions
11.
A Pixel is
પીક્સલ કોને કહેવાય ?
(a) A computer program that draws picture
કમ્પ્યુટર પ્રોગ્રામ જે પિક્ચર ડ્રો કરે છે તેને
(b) A picture stored in secondary memory
સેકેન્ડ્રી મેમરીમાં પિક્ચર સ્ટોર થાય છે તેને
(c) The smallest resolvable part of a picture
પિક્ચરની નાનામાં નાનો ભાગ
(d) None of above
ઉપરોક્ત માથી એક પણ નહીં
Answer:

Option (c)

12.
The term UCS stands for
UCS એટલે
(a) User Coordinate State
યુઝર કોર્ડિનેટ સ્ટેટ
(b) Using Cordinates Screen
યુઝર કોર્ડિનેટ સ્ક્રીન
(c) User Coordinate System
યુઝર કોર્ડિનેટ સિસ્ટમ
(d) User Coordinate Set
યુઝર કોર્ડિનેટ સેટ
Answer:

Option (c)

13.
Which coordinate system is a device-dependent coordinate system?
નીચેનામાંથી કઈ કોઓર્ડીનેટ સીસ્ટમ ડીવાઇઝ ડીપેન્ડન્ટ સીસ્ટમ છે?
(a) World Coordinate System
વર્લ્ડ કોઓર્ડીનેટ સીસ્ટમ
(b) Model Coordinate System
મોડેલ કોઓર્ડીનેટ સીસ્ટમ
(c) User Coordinate System
યુઝર કોઓર્ડીનેટ સીસ્ટમ
(d) Screen Coordinate System
સ્ક્રીન કોઓર્ડીનેટ સીસ્ટમ
Answer:

Option (d)

14.
The heart of a computer is
કોમ્પ્યુટરનું હૃદય કયું છે?
(a) CPU
(b) ALU
(c) Monitor
મોનીટર
(d) Keyboard
કી બોર્ડ
Answer:

Option (a)

15.
____________bits/pixel are needed to produce satisfactory continuous shades of color display.
કલર ડીસપ્લેના સતત શેડ્સ બનાવવા માટે ____________ બિટ્સ / પિક્સેલ આવશ્યક છે.
(a) 8
(b) 16
(c) 24
(d) 32
Answer:

Option (c)

16.
The following is not a graphics standard
નીચેનામાંથી કયું ગ્રાફીક સ્ટાન્ડર્ડ નથી?
(a) GKS
(b) IGBS
(c) UNIX
(d) PHIGS
Answer:

Option (c)

17.
DVST stands for
DVST એટલે
(a) Digital View Storing Table
ડીજીટલ વ્યૂહ સ્ટોરીંગ ટેબલ
(b) Direct Visual Storage Tube
ડાયરેક્ટ વિઝ્યુલ સ્ટોરેજ ટ્યુબ
(c) Direct View Storage Tube
ડાયરેક્ટ વ્યૂહ સ્ટોરેજ ટ્યુબ
(d) Digital View Storage Tube
ડીજીટલ વ્યૂહ સ્ટોરેજ ટ્યુબ
Answer:

Option (a)

18.
The number of pixels stored in the frame buffer of a graphics system is known as
ગ્રાફિક્સ સિસ્ટમના ફ્રેમ બફરમાં સંગ્રહિત પિક્સલ્સની સંખ્યા ______ તરીકે ઓળખાય છે
(a) Resolution
રીઝોલ્યુસન
(b) Depth
ડેપ્થ
(c) Vertex
વર્ટેક્ષ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (a)

19.
In graphical system, the array of pixels in the picture are stored in
ગ્રાફિકલ સિસ્ટમમાં, ચિત્રમાં પિક્સલ્સનો એરે _______ માં સંગ્રહિત છે
(a) Memory
મેમરી
(b) Frame buffer
ફ્રેમ બફર
(c) Processor
પ્રોસેસર
(d) none of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

20.
__________ allows screen positions to be selected with the touch of a finger.
__________ ને આંગળીના સ્પર્શથી સ્ક્રીનના પોઝીસનને પસંદ કરવાની મંજૂરી આપે છે.
(a) Touch panels
ટચ પેનલ
(b) Image scanner
ઈમેજ સ્કેનર
(c) Light pen
લાઈટ પેન
(d) Mouse
માઉસ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 31 Questions