Computer Aided Design (3341904) MCQs

MCQs of Fundamentals of CAD

Showing 1 to 10 out of 31 Questions
1.
Which of the following storage devices allows access to information in a sequential mode?
સિક્વન્શિયલ મોડમાં માહિતી એકઠિ કરવા માટે ક્યૂ સ્ટોરેજ ડિવાઇસ વપરાય છે?
(a) CD-R
(b) DVD
(c) Hard disk
હાર્ડ ડિસ્ક
(d) Magnetic tape
મેગ્નેટીક ટેપ
Answer:

Option (d)

2.

Which one is best suited for use with paper of large size and for complex drawings in Computer Aided Design?

મોટા પેપર અને કોમ્પ્લેક્સ ડ્રોવિંગ માટે CAD ક્યૂ પ્રિન્ટર વપરાય છે ?

(a)

Dot-Matrix printer

ડોટ મેટ્રિક્સ

(b)

Ink-Jet printer

ઇન્ક જેટ

(c)

Laser printer

લેસર

(d)

None of the above

ઉપરનામાંથી એક પણ નહી

Answer:

Option (c)

3.
Polar coordinates are used mostly for drawing
પોલાર કોર્ડિનેટ સવથી વધારે ક્યાં વપરાય છે ?
(a) Circles
વર્તુળ
(b) Arcs
આર્ક
(c) Vertical lines
વર્ટીકલ લાઇન
(d) Angled lines
એંગલ લાઇન
Answer:

Option (d)

4.
The number of points needed to draw a line using Absolute Coordinates is
એબ્સોલ્યુટ કોર્ડિનેટમાં લાઇન ડ્રો કરવા માટે કેટલા પોઈન્ટ જોઈએ ?
(a) None
એક પણ નહીં
(b) One
એક
(c) Two
બે
(d) Four
ચાર
Answer:

Option (c)

5.
If a line is drawn between points 1,5 and -3,5 its absolute length is
1,5 અને -3,5 બે પોઈન્ટ વચ્ચેની લાઇન નું અંતર ?
(a) Three unit
3 યુનિટ
(b) Four units
4 યુનિટ
(c) Five units
5 યુનિટ
(d) Insufficient data
ડેટા પુરતો નથી
Answer:

Option (b)

6.
How long will line from 1, 5 to @5<10 be?
1,5 થી @5<10 પોઈન્ટ વચ્ચે કેટલી લાંબી લાઇન થશે?
(a) One unit
1 યુનિટ
(b) Four units
4 યુનિટ
(c) Five units
5 યુનિટ
(d) Ten units
10 યુનિટ
Answer:

Option (c)

7.
Snap command is used to regulate the cursor movement to the specified increments along
કર્સર ની મુવમેંટ ને કંટ્રોલ કરવા માટે સ્નેપ કમાન્ડની સાથે શું વપરાય છે ?
(a) Vertical axis
વર્ટીકલ અક્ષિક્ષ
(b) Horizontal axis
હોરીજોંટલ અક્ષિક્ષ
(c) Cartesian coordinates
કાટેર્જીયન કોર્ડિનેટ
(d) Polar angles
પોલાર એંગલ્સ
Answer:

Option (c)

8.
What can be contained in a template drawing?
ટેમ્પ્લેટ ડ્રોઈંગમાં શું હોય છે ?
(a) Sheet layout
શીટ લેયઆઉટ
(b) Dimension styles
ડાઇમેંન્સન સ્ટાઈલ
(c) Text styles
ટેક્સ્ટ સ્ટાઈલ
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

9.
Scaling objects makes them
સ્કેલિંગથી ઓબ્જેક્ટમાં શું થાય છે ?
(a) Bigger
મોટો થાય છે
(b) Smaller
નાનો થાય છે
(c) It only stretches them
ખાલી ખેચાય છે
(d) Both Bigger and Smaller
મોટો અને નાનો બંને થાય છે
Answer:

Option (d)

10.
A system that automates the drafting process with interactive computer graphics is called
ઓટોમેટિક ડ્રાફ્ટિંગ પ્રોસેસ સિસ્ટમ ____ તરીકે ઓડખાય છે ?
(a) Computer Aided Engineering (CAE)
CAE
(b) Computer Aided Design (CAD)
CAD
(c) Computer Aided Manufacturing (CAM)
CAM
(d) Computer Aided Instruction (CAI)
CAI
Answer:

Option (b)

Showing 1 to 10 out of 31 Questions