Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Measurement of surface roughness

Showing 11 to 10 out of 20 Questions
11.
Which of the following statement is wrong about sampling length?
સેમ્પલીંગ લંબાઈ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
(a) It is the length of profile necessary for evaluation of irregularities to be taken account
ધ્યાનમાં લેવાતી અનિયમિતતાઓના મૂલ્યાંકન માટે તે પ્રોફાઇલની જરૂરી લંબાઈ છે
(b) It is known as cut off length in regard to measuring instruments
તે માપનના સાધનોના સંદર્ભમાં કટ ઓફ લંબાઈ તરીકે ઓળખાય છે
(c) It is measured in a direction parallel to general direction of profile
તે પ્રોફાઇલની સામાન્ય દિશાની સમાંતર દિશામાં માપવામાં આવે છે
(d) It is the length of profile necessary for evaluation of surface roughness parameters
સપાટીની રફનેસ પેરામીટરના મૂલ્યાંકન માટે તે પ્રોફાઇલની જરૂરી લંબાઈ છે
Answer:

Option (d)

12.
Which of the following is an effective surface as per Indian standard?
નીચેનામાંથી કઈ ભારતીય ધોરણ મુજબ અસરકારક સપાટી છે?
(a) A real surface is an effective surface
એક વાસ્તવિક સપાટી એક અસરકારક સપાટી છે
(b) It is the direction of predominant surface pattern
તે મુખ્ય સપાટીની પેટર્નની દિશા છે
(c) Close representation of real surface
વાસ્તવિક સપાટીનું નજીકનું પ્રતિબિંબ છે
(d) Real surface which doesn’t represent instrumental means
વાસ્તવિક સપાટી જે સાધનસામગ્રીનો અર્થ રજૂ કરતી નથી
Answer:

Option (c)

13.
Which of the following is true for a mean and center line of profile?
મીન અને સેન્ટર લાઈન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
(a) When the waveform is repetitive then there is some difference between mean and centre line
જયારે તરંગ પુનરાવર્તિત હોય ત્યારે મીન લાઈન અને સેન્ટર લાઈનમાં થોડોક તફાવત હોય છે
(b) Mean line of profile is the mean distance between more prominent irregularities
પ્રોફાઇલની મીન લાઇન એ વધુ અગ્રણી અનિયમિતતાઓ વચ્ચેનું સરેરાશ અંતર છે
(c) Mean line profile is the average value of ordinates from mean line
મીન લાઇન પ્રોફાઇલ એ મીન લાઇનથી ઓર્ડિનેટ્સનું સરેરાશ મૂલ્ય છે
(d) Centre line of profile is the line which is parallel to the direction of profile and area embraced above and below the line is equal
પ્રોફાઇલની સેન્ટર લાઈન એ એવી લાઈન છે જે પ્રોફાઇલની દિશા સાથે સમાંતર છે અને તે લાઈનની ઉપર અને નીચેનો વિસ્તાર સમાન છે
Answer:

Option (d)

14.
What is ten point heights of irregularities?
10 પોઈન્ટ હાઈટ અનિયમિતતા એટલે શું?
(a) Average difference between 10 highest peaks
10 સૌથી વધુ ઊંચી ટેકરીઓ વચ્ચેનો સરેરાશ તફાવત
(b) Average difference between 10 deepest valleys
10 સૌથી વધુ ઊંડી ખીણો વચ્ચેનો સરેરાશ તફાવત
(c) Average difference between 5 highest peaks and 5 deepest valleys
5 સૌથી વધુ ઊંચી ટેકરીઓ અને 5 સૌથી ઊંડી ખીણો વચ્ચેનો સરેરાશ તફાવત
(d) Average difference between 10 highest peaks and 10 deepest valleys
10 સૌથી વધુ ઊંચી ટેકરીઓ અને 10 સૌથી ઊંડી ખીણો વચ્ચેનો સરેરાશ તફાવત
Answer:

Option (c)

15.
Which of the following is a criterion of a good bearing surface?
નીચેનામાંથી કઈ સારી બેરિંગ સપાટીની માપદંડ છે?
(a) Positive skew
પોઝીટીવ સ્ક્યુ
(b) Negative skew
નેગેટીવ સ્ક્યુ
(c) Negative peak roughness
નેગેટીવ પીક રફ્નેસ
(d) Positive start up length
પોઝીટીવ સ્ટાર્ટ અપ લંબાઈ
Answer:

Option (b)

16.
Which of the following is the best for the examination of surface finish?
નીચેના પૈકી સરફેસ ફીનીશની કઈ પધ્ધતિ સૌથી સારી છે ?
(a) Touch inspection
સ્પર્શ ઇન્સ્પેકશન
(b) Visual inspection
દ્રશ્ય ઇન્સ્પેકશન
(c) Scratch inspection
સ્ક્રેચ ઇન્સ્પેકશન
(d) Microscopic inspection
માઈક્રોસ્કોપીક ઇન્સ્પેકશન
Answer:

Option (d)

17.
Upto which limits irregularities can be detected with touch inspection of a surface?
સ્પર્શ ઇન્સ્પેકશનથી કઈ લીમીટ સુધીની અનિયમિતતા જાણી શકાય છે?
(a) 0.0001 mm
(b) 0.001 mm
(c) 0.01 mm
(d) 0.1 mm
Answer:

Option (c)

18.
Which of the following material is not used for rubbing on the surface to be inspected in scratch inspection?
નીચેના માંથી કયું મટીરીયલ સ્ક્રેચ ઇન્સ્પેકશનથી ઇન્સ્પેકશન કરતી વખતે સપાટી પર ઘસવા માટે વપરાતું નથી?
(a) Softer material
નરમ મટીરીયલ
(b) Hard material
સખત મટીરીયલ
(c) Plastic
પ્લાસ્ટિક
(d) Lead Babbitt
લીડ બેબિટ
Answer:

Option (b)

19.
Which of the following option is true for given statements about method of measurement of surface finish? Statement 1: Minute flaws can be easily detected by touch inspection. Statement 2: Direct instrument measurement is enabled to determine a numerical value of surface finish.
સરફેસ રફ્નેસના માપન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1: સ્પર્શ ઇન્સ્પેકશનથી ઝીણી ખામીઓ સહેલાઇથી શોધી શકાય છે. વિધાન 2: ડાયરેક્ટ સાધનથી માપન સરફેસ રફ્નેસની કિંમત આપે છે.
(a) False, True
ખોટું, સાચું
(b) True, False
સાચું, ખોટું
(c) False, False
ખોટું, ખોટું
(d) True, True
સાચું, સાચું
Answer:

Option (a)

20.
What is the limitation of microscopic inspection to check surface finish?
સરફેસ ફીનીશ ચેક કરવા માટેની માઈક્રોસ્કોપીક ઇન્સ્પેકશનની લીમીટ શું છે?
(a) An average value is needed
તેમાં એક સરેરાશ મુલ્ય જરૂરી છે
(b) Small portion of surface can be detected at a time
એક સમયે સપાટીનો એક નાનો જ હિસો ચેક કરી શકાય છે.
(c) A master finish surface is also needed
એક માસ્ટર સરફેસ પણ હોવી જરૂરી છે
(d) It is necessary to inspect whole surface together
તેમાં આખી સરફેસનું એકસાથે ઇન્સ્પેકશન કરવું જરૂરી છે.
Answer:

Option (b)

Showing 11 to 10 out of 20 Questions