Plant Maintenance And Safety (3341906) MCQs

MCQs of Industrial safety

Showing 1 to 10 out of 25 Questions
1.
Without paying attention towards what will be its result, the acts of variable working gets implemented unknowingly, suddenly & hastily leading to the injuries to workers & to damage the properties is known as ______.
કેવું પરિણામ આવશે તે વિચાર્યા વિના, ઓચિંતા કે ઉતાવળે અભાનપણે કરવામાં આવતી વિચલનવાળી કામગીરી,જે કરતા ઈજાઓ કે હાની તરફ દોરી જાય છે, તેને ______ કહેવામાં આવે છે.
(a) Accident
અકસ્માત
(b) Incident
ઘટના
(c) Tragedy
ટ્રેજેડી
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

2.
Which of the following is the causes of accident?
નીચેના માંથી ક્યાં અકસ્માતના કારણો છે?
(a) Unsafe conditions
બિનસલામત પરિસ્થિતિઓ
(b) Unsafe acts
બિનસલામત કાર્યો
(c) Tired worker
થાકેલા કર્મચારીઓ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

3.
Which of the following is not the type of accident?
નીચેના માંથી કયો અકસ્માતનો પ્રકાર નથી ?
(a) Fatal accident
પ્રાણઘાતક અકસ્માત
(b) Serious accident
ગંભીર અકસ્માત
(c) Danger accident
ખતરનાક અકસ્માત
(d) No injury accident
ઇજારહિત અકસ્માત
Answer:

Option (c)

4.
Control of any hazardous plants such as oil, gas plants and they are used to protect human, industrial is known as ______.
પ્લાન્ટમાના ઓઈલ, ગેસ જેવા જોખમી પદાર્થો સામે માણસો અને ઈન્ડસ્ટ્રીયાલ પ્લાન્ટને રક્ષણ આપે તેને ______ કહે છે.
(a) Industrial safety
ઇન્ડસ્ટ્રીંઅલ સેફટી
(b) Production safety
પ્રોડક્સન સેફટી
(c) Mechanical safety
મિકેનીકલ સેફટી
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

5.
In safety color code yellow color is used for ______.
સેફટી કલર કોડમાં પીળો કલર ______ દર્શાવવા માટે વપરાય છે.
(a) Warning
સુચના
(b) Caution
જોખમ
(c) Biological hazards
બાયોલોજીકલ જોખમો
(d) Safety instructions
સલામતી સૂચનો
Answer:

Option (b)

6.
In safety color code green color is used for ______.
સેફટી કલર કોડમાં લીલો કલર ______ દર્શાવવા માટે વપરાય છે.
(a) Biological hazards
બાયોલોજીકલ જોખમો
(b) Warning
સુચના
(c) Caution
જોખમ
(d) Safety instructions
સલામતી સૂચનો
Answer:

Option (d)

7.
In safety color code red color is used for ______.
સેફટી કલર કોડમાં લાલ કલર ______ દર્શાવવા માટે વપરાય છે.
(a) Caution
જોખમ
(b) Safety instructions
સલામતી સૂચનો
(c) Stop signs
સ્ટોપ સંજ્ઞાઓ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

8.
In safety color code white color is used for ______.
સેફટી કલર કોડમાં સફેદ કલર ______ દર્શાવવા માટે વપરાય છે.
(a) Stop signs
સ્ટોપ સંજ્ઞાઓ
(b) To indicate operating speed & directions
ઓપરેટીંગ સ્પીડ અને દિશા દર્શાવવા
(c) Warning
સુચના
(d) Caution
જોખમ
Answer:

Option (b)

9.
Which of the following is not the safety guard systems?
નીચેના માંથી કઈ સંરક્ષણ પદ્ધતિ નથી?
(a) Safety by constructions
બનાવટ દ્વારા સલામતી
(b) Safety by position
સ્થિતિ દ્વારા સલામતી
(c) Safety by Trip guards
ટ્રીપ ગાર્ડ દ્વારા સલામતી
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (d)

10.
Class-A fire consists of fire due to ______.
આગ ______ ને કારણે લાગેતો તેને ક્લાસ A ફાયરમાં સમાવવામાં આવે છે.
(a) Wood
લાકડું
(b) Oil
ઓઈલ
(c) Transformer
ટ્રાન્સફોર્મર
(d) Chemical
રસાયણ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 25 Questions