Design of Machine Elements (3351902) MCQs

MCQs of Design of machine elements subjected to direct and twisting moments.

Showing 31 to 33 out of 33 Questions
31.

Leaf spring is used to absorb shocks and vibrations.

લીફ સ્પ્રિંગનો ઉપયોગ આંચકા અને વાઈબ્રેશન એબસોર્બ કરવા માટે થાય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

32.

The spring used in mechanical toys is

મીકેનીકલ રમકડાઓમાં વપરાતી સ્પ્રીંગ __________ છે.

(a)

Leaf spring

લીફ સ્પ્રીંગ

(b)

Spiral spring

સ્પાયરલ સ્પ્રીંગ

(c)

Helical spring

હેલીકલ સ્પ્રીંગ

(d)

All of these

આપેલ બધા જ

Answer:

Option (b)

33.

If a close-coiled helical spring is subjected to load  W and the deflection produced is 𝛿, then stiffness of the spring is given by

જો ક્લોઝ-કોઇલ્ડ હેલીકલ સ્પ્રિંગને લોડ W લગાડવામાં આવે છે અને ડિફ્લેક્શન 𝛿 ઉત્પન થાય તો સ્પ્રીંગની સ્ટીફનેસ __________ થાય.

(a)

W/δ

(b)

W𝛿

(c)

δ/W

(d)

None of these

Answer:

Option (a)

Showing 31 to 33 out of 33 Questions