Design of Machine Elements (3351902) MCQs

MCQs of Design of machine elements subjected to direct and twisting moments.

Showing 21 to 30 out of 33 Questions
21.

In a flange coupling, the flanges are coupled together by means of

ફ્લેંજ કપલિંગમાં, ફ્લેંજને __________ માધ્યમ દ્વારા એકસાથે જોડવામાં આવે છે

(a)

Bolts and nuts

બોલ્ટ્સ અને નટ

(b)

Stud

સ્ટડ

(c)

Headless taper bolts

હેડલેસ ટેપર બોલ્ટ્સ

(d)

None of these

આપેલમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

22.

A shaft coupling should

શાફ્ટ કપ્લિંગ કેવી હોવી જોઈએ?

(a)

Be easy to connect or disconnect

કનેક્ટ અથવા ડિસ્કનેક્ટ કરવા માટે સરળ હોવી જોઈએ

(b)

Transmit full power of the shaft

શાફ્ટનો પાવર સંપૂર્ણ ટ્રાન્સમિત થવો જોઈએ

(c)

Hold the shaft in perfect alignment 

પરફેક્ટ અલાઈનમેન્ટથી શાફ્ટને પકડી રાખે

(d)

All of these

આપેલ બધા જ

Answer:

Option (d)

23.

A spring is defined as a _____ machine element.

સ્પ્રીંગ એ _______ મશીન એલીમેન્ટ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે.

(a)

Plastic

પ્લાસ્ટીક

(b)

Elastic

ઈલાસ્ટીક

(c)

Special purpose

ખાસ હેતુ

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (b)

24.

The spring index (C) is

સ્પ્રીંગ ઇન્ડેક્ષ એ _______________ છે.

(a)

mean coil diameter/wire diameter

સરેરાશ કોઇલ વ્યાસ / વાયર વ્યાસ

(b)

wire diameter/mean coil diameter

વાયર વ્યાસ / સરેરાશ કોઇલ વ્યાસ

(c)

wire diameter x mean coil diameter

વાયર વ્યાસ x સરેરાશ કોઇલ વ્યાસ

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

25.

The spring index indicates the relative sharpness of the ___ of the coil.

સ્પ્રીંગ ઇન્ડેક્ષ એ કોઇલની _________ની relative sharpness સૂચવે છે.

(a)

Length

લંબાઈ

(b)

Curvature

કર્વેચર

(c)

thickness

જડાઈ

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

26.

When the spring is not subjected to axial load, the distance between the two end coils of the spring in helical tension spring is

જ્યારે સ્પ્રીંગને અક્ષીય ભારને લાગતો ન હોય ત્યારે, હેલીકલ ટેન્સન સ્પ્રીંગની કોઇલના બે છેડા વચ્ચેના અંતર ________ કહે છે.

(a)

Compressed length 

કમ્પ્રેસ લંબાઈ 

(b)

Solid length 

સોલીડ લંબાઈ

(c)

Free length 

ફ્રી લંબાઈ

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (b)

27.

Which of the following function can the spring perform?

નીચેનામાંથી કયું કાર્ય સ્પ્રીંગ કરી શકે છે?

(a)

Store energy

સ્ટોર એનર્જી

(b)

Absorb shock

એબસોર્બ શોક

(c)

Both store energy and absorb shock

સ્ટોર એનર્જી અને એબસોર્બ શોક બંને

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (c)

28.

The helix angle is very small about 2⁰. The spring is

હેલિક્સ એંગલ 2⁰ જેટલો નાનો છે. તો તે સ્પ્રીંગ __________ છે.

(a)

open coiled spring

ઓપન કોઇલ સ્પ્રીંગ

(b)

closed coiled spring

ક્લોઝ્ડ કોઇલ સ્પ્રીંગ

(c)

small angle isn’t possible

નાનો એન્ગલ શક્ય નથી

(d)

None of these

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (b)

29.

The spring index is the ratio of wire diameter to mean coil diameter.

સ્પ્રીંગ ઇન્ડેક્ષ એ વાયરનો વ્યાસ  અને કોઇલના વાયર વ્યાસનો ગુણોત્તર છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

30.

If number of coils are 8 and wire diameter of spring 3mm, then solid length is given by?

જો કોઇલની સંખ્યા 8 હોય અને સ્પ્રીંગ 3 મીમીના વાયરના વ્યાસની હોય, તો સોલીડ લંબાઈ કેટલી થાય?

(a)

27 mm

(b)

21 mm

(c)

24 mm

(d)

20 mm

Answer:

Option (c)

Showing 21 to 30 out of 33 Questions