Design of Machine Elements (3351902) MCQs

MCQs of Design of machine elements subjected to direct and twisting moments.

Showing 1 to 10 out of 33 Questions
1.

Torsional sectional modulus is also known as _________

ટોર્સનલ સેકશનલ મોડ્યુલસને ________ તારીખે પણ ઓળખવામાં આવે છે.

(a)

Polar modulus

પોલાર મોડ્યુલસ

(b)

Sectional modulus

સેકશનલ મોડ્યુલસ

(c)

Torsion modulus

ટોર્સનલ મોડ્યુલસ

(d)

Torsional rigidity

ટોર્સનલ રીજીડીટી

Answer:

Option (a)

2.

 The power transmitted by shaft SI system is given by __________Watt

SI સિસ્ટમમાં શાફ્ટ દ્વારા ટ્રાન્સમીટ થતો પાવર __________ વોટ દ્વારા દર્શાવવામાં આવે છે

(a)

2πNT/60

(b)

3πNT/60

(c)

2πNT/45

(d)

3πNT/45

Answer:

Option (a)

3.

In power transmission equation, P=2ΠNT/(60×1000)

પાવર ટ્રાન્સમિશન સમીકરણ, P=2ΠNT/(60×1000) માં

(a)

P is in k and T is maximum torque

P kWમાં  છે અને T મહત્તમ ટોર્ક છે

(b)

P is in NM/sec and T is maximum torque

P NM/secમાં  છે અને T મહત્તમ ટોર્ક છે

(c)

P is in NM/sec and T is mean torque

P NM/secમાં  છે અને T મીન ટોર્ક છે

(d)

P is in kw and T is mean torque

P kWમાં  છે અને T મીન ટોર્ક છે

Answer:

Option (d)

4.

If diameter of a shaft is doubled the power transmitted capacity will be

જો શાફ્ટનો વ્યાસ બમણો કરવામાં આવે તો પાવર ટ્રાન્સમીટ કરવાની ક્ષમતા ________ હશે

(a)

twice

બે ગણી

(b)

Four times

ચાર ગણી

(c)

Eight times

આઠ ગણી

(d)

Same

સરખી

Answer:

Option (c)

5.

The polar moment of inertia of a solid circular shaft is

સોલીડ સર્ક્યુલર શાફ્ટ માટે પોલાર મોમેન્ટ ઓફ ઈનર્શ્યા _______ છે.

(a)

πd2/16

(b)

πd3/16

(c)

πd2/32

(d)

πd3/32

Answer:

Option (b)

6.

The torque transmitted by a solid shaft is

સોલીડ શાફ્ટ દ્વારા ટ્રાન્સમીટ થતો પાવર ________ છે.

(a)

π4d3τ

(b)

π16d3τ

(c)

π32d3τ

(d)

π64d3τ

Answer:

Option (b)

7.

The strength of hollow shaft is more than the strength of solid shaft of same weight.

હોલો શાફ્ટની સ્ટેન્થ સમાન વજનના સોલીડ શાફ્ટની સ્ટેન્થ કરતાં વધુ છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

8.

It is necessary for an axle to be ______ with respect to rotating element.

રોટેટીંગ શાફ્ટના સંદર્ભમાં એક્ષલ ______ હોવું જરૂરી છે

(a)

Stationary

સ્થિર

(b)

Moving

મુવિંગ

(c)

Moving or stationary

મુવિંગ અથવા સ્થિર

(d)

None of the listed

આમાંથી કોઈ નથી

Answer:

Option (c)

9.

Counter shaft is a secondary shaft

કાઉન્ટર શાફ્ટ એ ગૌણ શાફ્ટ છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

10.

Which of the following applies to the shaft?

શાફ્ટ માટે નીચેનામાંથી કયું લાગુ પડે છે?

(a)

Torsional moment

ટોર્સનલ મોમેન્ટ

(b)

Bending Moment

બેન્ડિંગ મોમેન્ટ

(c)

Both torsional and bending

ટોર્સનલ અને બેન્ડિંગ બંને 

(d)

None of the mentioned

આપેલમાંથી કોઈ નહી

Answer:

Option (c)

Showing 1 to 10 out of 33 Questions