Design of Machine Elements (3351902) MCQs

MCQs of Design of machine elements subjected to direct and twisting moments.

Showing 11 to 20 out of 33 Questions
11.

When the shaft is subjected to pure bending moment, the bending stress is given by?

જ્યારે શાફ્ટ પર પ્યોર બેન્ડિંગ મોમેન્ટ લાગે છે, ત્યારે બેન્ડિંગ સ્ટ્રેસ _______ દ્વારા દર્શાવામાં આવે છે.

(a)

32T/πd3

(b)

16T/πd3

(c)

8T/πd3

(d)

None of these

Answer:

Option (a)

12.

When the shaft is subjected to pure torsional moment, the torsional stress is given by?

જ્યારે શાફ્ટ પર પ્યોર ટોર્સનલ મોમેન્ટ લાગે છે, ત્યારે ટોર્સનલ સ્ટ્રેસ _______ દ્વારા દર્શાવામાં આવે છે

(a)

32T/πd3

(b)

16T/πd3

(c)

8T/πd3

(d)

None of these

Answer:

Option (b)

13.

Calculate the power transmitted in the shaft at 150 rpm. Take torque as 9000Nm

150 rpm પર શાફ્ટમાં ટ્રાન્સમીટ થતા પાવરની ગણતરી કરો.  ટોર્ક 9000Nm લો

(a)

140 kW

(b)

150 kW

(c)

160 kW

(d)

175 kW

Answer:

Option (a)

14.

A sunk key fits in the keyway of the _____ only.

 સંક કી ફક્ત _____ ના કી-વેમાં ફિટ થાય છે.

(a)

Hub

હબ

(b)

shaft

શાફ્ટ

(c)

Both hub and shaft

હબ અને શાફ્ટ બંને

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

15.

Feather key permits _____ movement b/w shaft and the hub.

ફેધર કી એ શાફ્ટ અને હબની વચ્ચે _____ મુવમેન્ટ આપે છે.

(a)

Axial

અક્ષીય

(b)

Radial

રેડિયલ

(c)

Eccentric

એકસેન્ટ્રીક

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

16.

Splines are keys.

સપ્લાઈન્સ એ કી છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

17.

The sleeve or muff coupling is designed as a

સ્લીવ અથવા મફ કપલિંગ એ ________તરીકે ડિઝાઇન કરવામાં આવે છે.

(a)

dun cylinder

ડન સિલિન્ડર

(b)

thick cylinder

જાડા સિલિન્ડર

(c)

solid shaft

સોલીડ શાફ્ટ

(d)

hollow shaft

હોલો શાફ્ટ

Answer:

Option (d)

18.

In a flange coupling, the bolts are subjected to

ફ્લેંજ કપલિંગમાં, બોલ્ટ્સને ________ સ્ટ્રેસ લાગે છે.

(a)

tensile stress

ટેન્સાઈલ સ્ટ્રેસ

(b)

compressive stress

કમ્પ્રેસીવ સ્ટ્રેસ

(c)

shear stress

શીયર સ્ટ્રેસ

(d)

none of these

આમાંથી કોઈ નહી

Answer:

Option (c)

19.

Rigid coupling is used to connect

રીજીડ કપલિંગ _________ કનેક્ટ કરવા માટે વપરાય છે

(a)

One shaft

એક શાફ્ટ

(b)

Two shaft 

બે શાફ્ટ

(c)

One shaft or two Shaft

એક શાફ્ટ અથવા બે શાફ્ટ

(d)

None of these

આમાંથી કોઈ નહી

Answer:

Option (b)

20.

Which of the following is rigid coupling?

નીચેનામાંથી કઈ રીજીડ કપલિંગ છે?

(a)

Muff coupling

મફ કપ્લિંગ

(b)

Clamp coupling

ક્લેમ્પ કપ્લિંગ

(c)

Flange coupling

ફ્લેંજ કપ્લિંગ

(d)

All of these

આપેલ બધા જ

Answer:

Option (d)

Showing 11 to 20 out of 33 Questions