Manufacturing Engineering - III (3351903) MCQs

MCQs of Grinding and super finishing processes

Showing 21 to 30 out of 46 Questions
21.

Which of the following grinding wheel would be more economical for grinding of hard work piece?

હાર્ડ વર્ક પીસના ગ્રાઇન્ડીંગ માટે નીચેનામાંથી ગ્રાઇન્ડીંગ વ્હીલ વધુ આર્થિક રહેશે ?

(a)

Soft grinding wheel

સોફ્ટ ગ્રાઇન્ડીંગ વ્હીલ

(b)

 Hard grinding wheel

 સખત ગ્રાઇન્ડીંગ વ્હીલ

(c)

Both hard and soft grinding wheel

સખત અને નરમ ગ્રાઇન્ડીંગ વ્હીલ બંને

(d)

None of the mentioned

ઉલ્લેખિત કંઈ નથી

Answer:

Option (a)

22.

Which of the following grinding wheel would be more economical for grinding of soft work piece?

સોફ્ટ વર્ક પીસના ગ્રાઇન્ડીંગ માટે નીચેનામાંથી ગ્રાઇન્ડીંગ વ્હીલ વધુ આર્થિક રહેશે ?

(a)

Soft grinding wheel

સોફ્ટ ગ્રાઇન્ડીંગ વ્હીલ

(b)

Hard grinding wheel

સખત ગ્રાઇન્ડીંગ વ્હીલ

(c)

Both hard and soft grinding wheel

સખત અને નરમ ગ્રાઇન્ડીંગ વ્હીલ બને 

(d)

None of the mentioned

ઉલ્લેખિત કંઈ નથી

Answer:

Option (b)

23.

Which of the following grinding wheel would be more economical for grinding of hard work piece?

હાર્ડ વર્ક પીસના ગ્રાઇન્ડીંગ માટે નીચેનામાંથી ગ્રાઇન્ડીંગ વ્હીલ વધુ આર્થિક રહેશે ?

(a)

Open structure grinding wheel

ઓપન સ્ટ્રક્ચર ગ્રાઇન્ડિંગ વ્હીલ 

(b)

Dense structure wheel

ડેન્સ સ્ટ્રક્ચર  વ્હીલ

(c)

Both dense and open structure grinding wheel

બંને ડેન્સ સ્ટ્રક્ચર વ્હીલ  અને ઓપન સ્ટ્રક્ચર ગ્રાઇન્ડિંગ વ્હીલ

(d)

None of the mentioned

એક પણ નહિ

Answer:

Option (b)

24.

Which of the following grinding wheel would be more economical for grinding of soft work piece?

સોફ્ટ વર્ક પીસના ગ્રાઇન્ડીંગ માટે નીચેનામાંથી ગ્રાઇન્ડીંગ વ્હીલ વધુ આર્થિક રહેશે ?

(a)

Open structure grinding wheel

ઓપન સ્ટ્રક્ચર ગ્રાઇન્ડિંગ વ્હીલ 

(b)

Dense structure wheel

ડેન્સ સ્ટ્રક્ચર  વ્હીલ 

(c)

Both dense and open structure grinding wheel

બંને ડેન્સ સ્ટ્રક્ચર વ્હીલ  અને ઓપન સ્ટ્રક્ચર ગ્રાઇન્ડિંગ વ્હીલ

(d)

None of the mentioned

એક પણ નહિ 

Answer:

Option (a)

25.

Material removal rate of grinding process in comparison to material removal rate in facing on a lathe is ?

 ગ્રાઇન્ડીંગની પ્રક્રિયાનો MRR એ લેથ મશીનની ફેસિંગ પ્રક્રિયાના  MRR કરતા ?

(a)

Small 

નાનું 

(b)

Large

મોટો 

(c)

Same

સરખો 

(d)

Can't say anything

કઈ કહી ના શકાય 

Answer:

Option (a)

26.

 Grinding wheel is specified as “A 46 K 5 B 17”. Grain size of a wheel will be

 "A 46 K 5 B 17" ગ્રાઇન્ડીંગ વ્હીલમાં ક્યાં ગગ્રેઇન હશે ?

(a)

Coarse

બરછટ

(b)

Medium

મીડીયમ 

(c)

Fine

સારા 

(d)

Very Fine

ખુબજ સારા 

Answer:

Option (b)

27.

Grinding wheel is specified as “C 8 K 5 B 17”. Grain size of a wheel will be

"C 8 K 5 B 17" ગ્રાઇન્ડીંગ વ્હીલમાં ક્યાં ગ્રેઇન હશે ?

(a)

Coarse

બરછટ

(b)

Medium

મીડીયમ 

(c)

Fine

સારા 

(d)

Very Fine

ખૂબ જ સારા 

Answer:

Option (a)

28.

Which of the following grinding wheel will have fine grain size?

નીચેનામાંથી ક્યાં  ગ્રાઇન્ડીંગ વ્હીલમાં ફાઈન ગ્રેઇન હશે?

(a)

A 46 K 5 B 17

(b)

C 600 K 5 B 17

(c)

C 8 K 5 B 17

(d)

A 80 K 5 B 17

Answer:

Option (d)

29.

Which of the following specified grinding wheel will have Aluminum oxide abrasive?

નીચેનામાંના કયા ગ્રાઇન્ડીંગ વ્હીલમાં એલ્યુમિનિયમ ઓકસાઈડ ઘર્ષક હશે?

(a)

Z 46 K 5 B 17

(b)

C 600 K 5 B 17

(c)

C 8 K 5 B 17

(d)

A 80 K 5 B 17

Answer:

Option (d)

30.

Operation done to make periphery of grinding wheel concentric with its axis to recover its lost shape is known as

ગ્રાઇન્ડીંગ વ્હીલ નો ખોવાયેલા આકારને પુનઃ પ્રાપ્ત કરવા માટે કયું ઓપરેશન કરવામાં આવે છે ?

(a)

Loading

લોડીંગ 

(b)

Glazing

ગ્લેઝિંગ

(c)

Dressing

ડ્રેસિંગ

(d)

Trueing

ટ્રુઈંગ 

Answer:

Option (d)

Showing 21 to 30 out of 46 Questions